Перевод суры Ат-Тарик на Гуджаратский язык

  1. Сура mp3
  2. Другие суры
  3. Гуджаратский
Священный Коран | Перевод Корана | Язык Гуджаратский | Сура Ат-Тарик | الطارق - получите точный и надежный Гуджаратский текст сейчас - Количество аятов: 17 - Номер суры в мушафе: 86 - Значение названия суры на русском языке: The Night-Visitant.

وَالسَّمَاءِ وَالطَّارِقِ(1)

 સોગંદ છે આકાશના અને રાતમાં પ્રગટ થનારના

وَمَا أَدْرَاكَ مَا الطَّارِقُ(2)

 તમને ખબર પણ છે કે તે રાતમાં પ્રગટ થનાર શું છે

النَّجْمُ الثَّاقِبُ(3)

 તે ચમકતો તારો છે

إِن كُلُّ نَفْسٍ لَّمَّا عَلَيْهَا حَافِظٌ(4)

 કોઇ (જીવ) એવો નથી જેના ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તા) ન હોય

فَلْيَنظُرِ الْإِنسَانُ مِمَّ خُلِقَ(5)

 માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે

خُلِقَ مِن مَّاءٍ دَافِقٍ(6)

 તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે

يَخْرُجُ مِن بَيْنِ الصُّلْبِ وَالتَّرَائِبِ(7)

 જે પીઠ અને છાતી વચ્ચેથી નીકળે છે

إِنَّهُ عَلَىٰ رَجْعِهِ لَقَادِرٌ(8)

 ચોક્કસપણે તે (અલ્લાહ) તેને ફરીવાર લાવવા પર શક્તિમાન છે

يَوْمَ تُبْلَى السَّرَائِرُ(9)

 જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે

فَمَا لَهُ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ(10)

 તો નહીં હોય તેની પાસે કંઇ શક્તિ, ન સહાયક

وَالسَّمَاءِ ذَاتِ الرَّجْعِ(11)

 વરસાદવાળા આકાશના સોગંદ

وَالْأَرْضِ ذَاتِ الصَّدْعِ(12)

 અને ફાટવાવાળી જમીનના સોગંદ

إِنَّهُ لَقَوْلٌ فَصْلٌ(13)

 વાસ્તવમાં આ (કુરઆન) સંપૂર્ણ ફેસલો કરવાવાળો કલામ છે

وَمَا هُوَ بِالْهَزْلِ(14)

 આ ઠઠ્ઠા-મજાક (ફાયદા વગરની) વાત નથી

إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًا(15)

 ખરેખર ઇન્કારીઓ યુક્તિ કરી રહ્યા છે

وَأَكِيدُ كَيْدًا(16)

 અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું

فَمَهِّلِ الْكَافِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًا(17)

 તુ ઇન્કારીઓને સમય આપ, તેમને થોડાક દિવસ છોડી દે


Больше сур в Гуджаратский:


Аль-Бакара Аль-'Имран Ан-Ниса'
Аль-Маида Юсуф Ибрахим
Аль-Хиджр Аль-Кахф Марьям
Аль-Хадж Аль-Касас Аль-'Анкабут
Ас-Саджда Я-Син Ад-Духан
Аль-Фатх Аль-Худжурат Каф
Ан-Наджм Ар-Рахман Аль-Ваки'а
Аль-Хашр Аль-Мульк Аль-Хакка
Аль-Иншикак Аль-А'ла Аль-Гашия

Скачать суру At-Tariq с голосом самых известных рекитаторов Корана:

Сура At-Tariq mp3: выберите рекитатора, чтобы прослушать и скачать главу At-Tariq полностью в высоком качестве
surah At-Tariq Ahmed El Agamy
Ahmed Al Ajmy
surah At-Tariq Bandar Balila
Bandar Balila
surah At-Tariq Khalid Al Jalil
Khalid Al Jalil
surah At-Tariq Saad Al Ghamdi
Saad Al Ghamdi
surah At-Tariq Saud Al Shuraim
Saud Al Shuraim
surah At-Tariq Abdul Basit Abdul Samad
Abdul Basit
surah At-Tariq Abdul Rashid Sufi
Abdul Rashid Sufi
surah At-Tariq Abdullah Basfar
Abdullah Basfar
surah At-Tariq Abdullah Awwad Al Juhani
Abdullah Al Juhani
surah At-Tariq Fares Abbad
Fares Abbad
surah At-Tariq Maher Al Muaiqly
Maher Al Muaiqly
surah At-Tariq Muhammad Siddiq Al Minshawi
Al Minshawi
surah At-Tariq Al Hosary
Al Hosary
surah At-Tariq Al-afasi
Mishari Al-afasi
surah At-Tariq Yasser Al Dosari
Yasser Al Dosari


Sunday, December 22, 2024

Помолитесь за нас хорошей молитвой