La sourate Al-Ikhlas en Gujarati
તમે કહી દો કે તે અલ્લાહ તઆલા એક જ છે |
અલ્લાહ તઆલા બેનિયાઝ છે. (એવી હસ્તી કે દરેક સર્જનને તેની જરૂર છે, તેને કોઇની જરૂર નથી) |
ન તેનાથી કોઇ પેદા થયુ અને ન તે કોઇના થી પેદા થયો |
અને ન કોઇ તેની સરખામણીનું છે |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Ikhlas : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Ikhlas complète en haute qualité.















Donnez-nous une invitation valide