🔥 0 day streak
0/11
93:1
🔁 0/5
وَٱلضُّحَىٰ ١
Wad duhaa
સોગંદ છે પ્રકાશિત સમયનાં
🎤 Your recording:
93:2
🔁 0/5
وَٱلَّيۡلِ إِذَا سَجَىٰ ٢
Wal laili iza sajaa
અને સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય
🎤 Your recording:
93:3
🔁 0/5
مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ ٣
Ma wad da`aka rabbuka wa ma qalaa
ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે કંટાળ્યો છે
🎤 Your recording:
93:4
🔁 0/5
وَلَلۡأٓخِرَةُ خَيۡرٌ لَّكَ مِنَ ٱلۡأُولَىٰ ٤
Walal-aakhiratu khairul laka minal-oola
નિશ્ર્ચિતપણે તમારા માટે પરિણામ શરૂઆત કરતા ઉત્તમ હશે
🎤 Your recording:
93:5
🔁 0/5
وَلَسَوۡفَ يُعۡطِيكَ رَبُّكَ فَتَرۡضَىٰٓ ٥
Wa la sawfa y`uteeka rabbuka fatarda
તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશો
🎤 Your recording:
93:6
🔁 0/5
أَلَمۡ يَجِدۡكَ يَتِيمًا فَـَٔاوَىٰ ٦
Alam ya jidka yateeman fa aawaa
શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું
🎤 Your recording:
93:7
🔁 0/5
وَوَجَدَكَ ضَآلًّا فَهَدَىٰ ٧
Wa wa jadaka daal lan fahada
અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું
🎤 Your recording:
93:8
🔁 0/5
وَوَجَدَكَ عَآئِلًا فَأَغۡنَىٰ ٨
Wa wa jadaka `aa-ilan fa aghnaa
અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા
🎤 Your recording:
93:9
🔁 0/5
فَأَمَّا ٱلۡيَتِيمَ فَلَا تَقۡهَرۡ ٩
Fa am mal yateema fala taqhar
બસ ! તમે અનાથ સાથે કઠોર વ્યવહાર ન કરો
🎤 Your recording:
93:10
🔁 0/5
وَأَمَّا ٱلسَّآئِلَ فَلَا تَنۡهَرۡ ١٠
Wa am mas saa-ila fala tanhar
અને ન માંગવાવાળા ને ધુત્કારો
🎤 Your recording:
93:11
🔁 0/5
وَأَمَّا بِنِعۡمَةِ رَبِّكَ فَحَدِّثۡ ١١
Wa amma bi ni`mati rabbika fahad dith
અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.
العربيةEnglishBahasa IndonesiaTürkçeРусскийفارسیFrançaisاردوবাংলাDeutschEspañol中文हिन्दीPortuguêsItalianoภาษาไทยPolskiNederlandsShqipKiswahiliO'zbekதமிழ்MelayuBosanskiSoomaaliAzərbaycanکوردی한국어日本語SvenskaDanskNorskپښتوമലയാളംසිංහලTamazightHausaአማርኛБългарскиТоҷикӣҚазақшаFilipinoسنڌيYorùbáFulfuldeТатарчаئۇيغۇرچەКыргызчаਪੰਜਾਬੀJawaతెలుగుမြန်မာગુજરાતીOromoमराठीTiếng ViệtMalagasyНохчийнWolofދިވެހިಕನ್ನಡУкраїнськаΕλληνικάქართულიខ្មែរدریQafar afMaranaoनेपाली
પવિત્ર કુરાન
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers







