સૂરા અદ-દુહા અરબી અને ગુજરાતી

સૂરા અદ-દુહાને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (11 આયત — مكية). અદ-દુહા સાંભળો, અદ-દુહા ભાષાંતર, અદ-દુહા mp3, અદ-દુહા pdf.

સૂરા અદ-દુહા વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
وَالضُّحَىٰ ۝١
📖 ભાષાંતર આયત 1
સોગંદ છે પ્રકાશિત સમયનાં
وَاللَّيْلِ إِذَا سَجَىٰ ۝٢
📖 ભાષાંતર આયત 2
અને સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય
مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ ۝٣
📖 ભાષાંતર આયત 3
ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે કંટાળ્યો છે
وَلَلْآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَىٰ ۝٤
📖 ભાષાંતર આયત 4
નિશ્ર્ચિતપણે તમારા માટે પરિણામ શરૂઆત કરતા ઉત્તમ હશે
وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰ ۝٥
📖 ભાષાંતર આયત 5
તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશો
أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَىٰ ۝٦
📖 ભાષાંતર આયત 6
શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું
وَوَجَدَكَ ضَالًّا فَهَدَىٰ ۝٧
📖 ભાષાંતર આયત 7
અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું
وَوَجَدَكَ عَائِلًا فَأَغْنَىٰ ۝٨
📖 ભાષાંતર આયત 8
અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા
فَأَمَّا الْيَتِيمَ فَلَا تَقْهَرْ ۝٩
📖 ભાષાંતર આયત 9
બસ ! તમે અનાથ સાથે કઠોર વ્યવહાર ન કરો
وَأَمَّا السَّائِلَ فَلَا تَنْهَرْ ۝١٠
📖 ભાષાંતર આયત 10
અને ન માંગવાવાળા ને ધુત્કારો
وَأَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ ۝١١
📖 ભાષાંતર આયત 11
અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો
← 92 અદ-દુહા (93/114) 94 →
વાંચો સૂરા અદ-દુહા ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

93الضحى Ad-Duha 📚 11 આયત مكية



પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers