સૂરા અન-નાસ અરબી અને ગુજરાતી

સૂરા અન-નાસને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (6 આયત — مكية). અન-નાસ સાંભળો, અન-નાસ ભાષાંતર, અન-નાસ mp3, અન-નાસ pdf.

સૂરા અન-નાસ વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ ۝١
📖 ભાષાંતર આયત 1
તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું
مَلِكِ النَّاسِ ۝٢
📖 ભાષાંતર આયત 2
લોકોના માલિકના (અને)
إِلَٰهِ النَّاسِ ۝٣
📖 ભાષાંતર આયત 3
લોકોના મઅબૂદના (શરણમાં)
مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ ۝٤
📖 ભાષાંતર આયત 4
શંકાઓ નાખનાર, પાછા હટી જનારની બુરાઇથી
الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ ۝٥
📖 ભાષાંતર આયત 5
જે લોકોના હૃદયોમાં શંકાઓ નાખે છે
مِنَ الْجِنَّةِ وَالنَّاسِ ۝٦
📖 ભાષાંતર આયત 6
(પછી) તે જિન્નાતોમાં થી હોય અથવા તો મનુષ્યોમાં થી
← 113 અન-નાસ (114/114)
વાંચો સૂરા અન-નાસ ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

114الناس An-Nas 📚 6 આયત مكية



પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers