સૂરા અલ-ઇખ્લાસ અરબી અને ગુજરાતી

સૂરા અલ-ઇખ્લાસને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (4 આયત — مكية). અલ-ઇખ્લાસ સાંભળો, અલ-ઇખ્લાસ ભાષાંતર, અલ-ઇખ્લાસ mp3, અલ-ઇખ્લાસ pdf.

સૂરા અલ-ઇખ્લાસ વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
قُلْ هُوَ اللَّهُ أَحَدٌ ۝١
📖 ભાષાંતર આયત 1
તમે કહી દો કે તે અલ્લાહ તઆલા એક જ છે
اللَّهُ الصَّمَدُ ۝٢
📖 ભાષાંતર આયત 2
અલ્લાહ તઆલા બેનિયાઝ છે. (એવી હસ્તી કે દરેક સર્જનને તેની જરૂર છે, તેને કોઇની જરૂર નથી)
لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ۝٣
📖 ભાષાંતર આયત 3
ન તેનાથી કોઇ પેદા થયુ અને ન તે કોઇના થી પેદા થયો
وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ ۝٤
📖 ભાષાંતર આયત 4
અને ન કોઇ તેની સરખામણીનું છે
← 111 અલ-ઇખ્લાસ (112/114) 113 →
વાંચો સૂરા અલ-ઇખ્લાસ ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

112الإخلاص Al-Ikhlas 📚 4 આયત مكية



પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers