સૂરા અલ-ફાતિહા અરબી અને ગુજરાતી

સૂરા અલ-ફાતિહાને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (7 આયત — مكية). અલ-ફાતિહા સાંભળો, અલ-ફાતિહા ભાષાંતર, અલ-ફાતિહા mp3, અલ-ફાતિહા pdf.

સૂરા અલ-ફાતિહા વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ ۝١
📖 ભાષાંતર આયત 1
અલ્લાહ ના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ ۝٢
📖 ભાષાંતર આયત 2
દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે
الرَّحْمَٰنِ الرَّحِيمِ ۝٣
📖 ભાષાંતર આયત 3
ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ
مَالِكِ يَوْمِ الدِّينِ ۝٤
📖 ભાષાંતર આયત 4
બદલાના દિવસ (કયામત) નો માલિક છે
إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ ۝٥
📖 ભાષાંતર આયત 5
અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ
اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ ۝٦
📖 ભાષાંતર આયત 6
અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ
صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ ۝٧
📖 ભાષાંતર આયત 7
તે લોકો ના માર્ગ પર જેમના પર તે કૃપા કરી,તે લોકોના (માર્ગ) પર નહી, જેમના પર ક્રોધિત થયો અને ન પથભ્રષ્ટોના
અલ-ફાતિહા (1/114) 2 →
વાંચો સૂરા અલ-ફાતિહા ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

1الفاتحة Al-Fatihah 📚 7 આયત مكية



પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers