સૂરા અલ-ફલક અરબી અને ગુજરાતી

સૂરા અલ-ફલકને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (5 આયત — مكية). અલ-ફલક સાંભળો, અલ-ફલક ભાષાંતર, અલ-ફલક mp3, અલ-ફલક pdf.

સૂરા અલ-ફલક વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ۝١
📖 ભાષાંતર આયત 1
તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું
مِن شَرِّ مَا خَلَقَ ۝٢
📖 ભાષાંતર આયત 2
દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી
وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ۝٣
📖 ભાષાંતર આયત 3
અને અંધારી રાત્રિની બુરાઇથી જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય
وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ۝٤
📖 ભાષાંતર આયત 4
અને ગાંઠ (લગાવીને તે) માં ફુંકનારની બુરાઇથી (પણ)
وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ۝٥
📖 ભાષાંતર આયત 5
અને ઇર્ષા કરનારાઓ ની બુરાઇથી જ્યારે તે ઇર્ષા કરે
← 112 અલ-ફલક (113/114) 114 →
વાંચો સૂરા અલ-ફલક ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

113الفلق Al-Falaq 📚 5 આયત مكية



પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers