સૂરા અલ-કદ્ર અરબી અને ગુજરાતી

સૂરા અલ-કદ્રને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (5 આયત — مكية). અલ-કદ્ર સાંભળો, અલ-કદ્ર ભાષાંતર, અલ-કદ્ર mp3, અલ-કદ્ર pdf.

સૂરા અલ-કદ્ર વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ ۝١
📖 ભાષાંતર આયત 1
નિ:શંક અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ
وَمَا أَدْرَاكَ مَا لَيْلَةُ الْقَدْرِ ۝٢
📖 ભાષાંતર આયત 2
તને શું ખબર કે કદ્રની રાત શું છે
لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ ۝٣
📖 ભાષાંતર આયત 3
કદ્રની રાત એક હજાર મહીનાઓ થી ઉત્તમ છે
تَنَزَّلُ الْمَلَائِكَةُ وَالرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ ۝٤
📖 ભાષાંતર આયત 4
તે (રાતમાં દરેક કાર્ય) કરવા માટે પોતાના પાલનહારના આદેશથી ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ ) ઉતરે છે
سَلَامٌ هِيَ حَتَّىٰ مَطْلَعِ الْفَجْرِ ۝٥
📖 ભાષાંતર આયત 5
આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને પરોઢના ઉદય સુધી (રહે છે)
← 96 અલ-કદ્ર (97/114) 98 →
વાંચો સૂરા અલ-કદ્ર ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

97القدر Al-Qadr 📚 5 આયત مكية



પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers