PDF —
11 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અદ-દુહા pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અદ-દુહા pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અદ-દુહા ભાષાંતર. સૂરા અદ-દુહા (Meccan) 11 આયત.

← અલ-લૈલસૂરા અદ-દુહા અશ-શરહ →


11 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﮉﮊ
93:1 સોગંદ છે પ્રકાશિત સમયનાં
ﮋﮌﮍﮎ
93:2 અને સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય
ﮏﮐﮑﮒﮓﮔ
93:3 ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે કંટાળ્યો છે
ﮕﮖﮗﮘﮙﮚ
93:4 નિશ્ર્ચિતપણે તમારા માટે પરિણામ શરૂઆત કરતા ઉત્તમ હશે
ﮛﮜﮝﮞﮟ
93:5 તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશો
ﮠﮡﮢﮣﮤ
93:6 શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું
ﮥﮦﮧﮨ
93:7 અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું
ﮩﮪﮫﮬ
93:8 અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા
ﮭﮮﮯﮰﮱ
93:9 બસ ! તમે અનાથ સાથે કઠોર વ્યવહાર ન કરો
ﯓﯔﯕﯖﯗ
93:10 અને ન માંગવાવાળા ને ધુત્કારો
ﯘﯙﯚﯛﯜ
93:11 અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers