🔥 0 day streak
0/8
95:1
🔁 0/5
وَٱلتِّينِ وَٱلزَّيۡتُونِ ١
Wat teeni waz zaitoon
સોગંદ છે અંજીર અને જેતૂનના
🎤 Your recording:
95:2
🔁 0/5
وَطُورِ سِينِينَ ٢
Wa toori sineen
અને તૂરે સીનીન્ ના (એક પર્વત નું નામ)
🎤 Your recording:
95:3
🔁 0/5
وَهَٰذَا ٱلۡبَلَدِ ٱلۡأَمِينِ ٣
Wa haazal balad-il ameen
અને તે શાંતિવાળા શહેરના
🎤 Your recording:
95:4
🔁 0/5
لَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِيٓ أَحۡسَنِ تَقۡوِيمٍ ٤
Laqad khalaqnal insaana fee ahsani taqweem
નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ
🎤 Your recording:
95:5
🔁 0/5
ثُمَّ رَدَدۡنَٰهُ أَسۡفَلَ سَٰفِلِينَ ٥
Thumma ra dad naahu asfala saafileen
પછી તેને નીચા માં નીચો કરી દીધો
🎤 Your recording:
95:6
🔁 0/5
إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فَلَهُمۡ أَجۡرٌ غَيۡرُ مَمۡنُونٍ ٦
Ill-lal lazeena aamanoo wa `amilus saalihaati; falahum ajrun ghairu mamnoon
પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે જે કદી ખત્મ નહીં થાય
🎤 Your recording:
95:7
🔁 0/5
فَمَا يُكَذِّبُكَ بَعۡدُ بِٱلدِّينِ ٧
Fama yu kaz zibuka b`adu bid deen
બસ ! તને બદલાના દિવસને જુઠલાવવા પર કઇ વસ્તુ ઉભારે છે
🎤 Your recording:
95:8
🔁 0/5
أَلَيۡسَ ٱللَّهُ بِأَحۡكَمِ ٱلۡحَٰكِمِينَ ٨
Alai sal laahu bi-ahkamil haakimeen
શું અલ્લાહ તઆલા (બધા) નિર્ણયકર્તાઓ નો નિર્ણયકર્તા નથી
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.
العربيةEnglishBahasa IndonesiaTürkçeРусскийفارسیFrançaisاردوবাংলাDeutschEspañol中文हिन्दीPortuguêsItalianoภาษาไทยPolskiNederlandsShqipKiswahiliO'zbekதமிழ்MelayuBosanskiSoomaaliAzərbaycanکوردی한국어日本語SvenskaDanskNorskپښتوമലയാളംසිංහලTamazightHausaአማርኛБългарскиТоҷикӣҚазақшаFilipinoسنڌيYorùbáFulfuldeТатарчаئۇيغۇرچەКыргызчаਪੰਜਾਬੀJawaతెలుగుမြန်မာગુજરાતીOromoमराठीTiếng ViệtMalagasyНохчийнWolofދިވެހިಕನ್ನಡУкраїнськаΕλληνικάქართულიខ្មែរدریQafar afMaranaoनेपाली
પવિત્ર કુરાન
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers







