PDF —
8 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અત-તીન pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અત-તીન pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અત-તીન ભાષાંતર. સૂરા અત-તીન (Meccan) 8 આયત.

← અશ-શરહસૂરા અત-તીન અલ-અલક →


8 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﭫﭬﭭ
95:1 સોગંદ છે અંજીર અને જેતૂનના
ﭮﭯﭰ
95:2 અને તૂરે સીનીન્ ના (એક પર્વત નું નામ)
ﭱﭲﭳﭴ
95:3 અને તે શાંતિવાળા શહેરના
ﭵﭶﭷﭸﭹﭺﭻ
95:4 નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ
ﭼﭽﭾﭿﮀ
95:5 પછી તેને નીચા માં નીચો કરી દીધો
ﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊ
95:6 પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે જે કદી ખત્મ નહીં થાય
ﮋﮌﮍﮎﮏ
95:7 બસ ! તને બદલાના દિવસને જુઠલાવવા પર કઇ વસ્તુ ઉભારે છે
ﮐﮑﮒﮓﮔ
95:8 શું અલ્લાહ તઆલા (બધા) નિર્ણયકર્તાઓ નો નિર્ણયકર્તા નથી

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers