La sourate Al-Adiyat en Gujarati
હાંફતા દોડનારા ઘોડાઓના સોગંદ |
પછી ટાપ મારીને અંગારા ખેરનારાઓના સોગંદ |
પછી વહેલી સવારે છાપા મારનારના સોગંદ |
બસ ! તે વખતે ધુળની ડમરીઓ ઉડાવે છે |
પછી તેની સાથે લશકરના ટોળામાં ઘુસી જાય છે |
ખરેખર માનવી પોતાના પાલનહાર નો ખુબ જ અપકારી છે |
અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે |
તે માલના મોંહ માં પણ સખત છે |
શું તેને તે સમય ની ખબર નથી જ્યારે કબરો માં જે (કંઇ) છે, કાઢી લેવામાં આવશે |
અને હૃદયો ની છુપી વાતો કાઢી નાખવામાં આવશે |
ચોક્કસપણે તેમનો પાલનહાર તે દિવસે તેમની અવસ્થાથી વાકેફ હશે |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Adiyat : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Adiyat complète en haute qualité.















Donnez-nous une invitation valide