La sourate Ash-Sharh en Gujarati
શું અમે તમારી છાતી નથી ખોલી નાખી |
અને તમારા પર થી તમારો ભાર અમે ઉતારી દીધો |
જેણે તમારી પીઠ તોડી દીધી હતી |
અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી |
બસ ! નિ:શંક તંગીની સાથે સરળતા છે |
ચોક્કસપણે તંગીની સાથે સરળતા છે |
બસ જ્યારે તમે પરવારી જાવ તો બંદગી માં મહેનત કરો |
અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Ash-Sharh : choisissez le récitateur pour écouter et télécharger la sourate Ash-Sharh complète en haute qualité.















Donnez-nous une invitation valide