🔥 0 day streak
0/9
104:1
🔁 0/5
وَيۡلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ ١
Wai lul-li kulli hu mazatil-lumaza
મોટો વિનાશ છે તે દરેક વ્યક્તિ માટે જે મેણા-ટોણા મારનાર, નિંદા કરવા વાળો હોય
🎤 Your recording:
104:2
🔁 0/5
ٱلَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُۥ ٢
Al-lazi jama`a maalaw wa`addadah
જે ધન એકઠું કરતો જાય અને ગણતો જાય
🎤 Your recording:
104:3
🔁 0/5
يَحۡسَبُ أَنَّ مَالَهُۥٓ أَخۡلَدَهُۥ ٣
Yahsabu anna maalahu akhladah
તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે
🎤 Your recording:
104:4
🔁 0/5
كـَلَّاۖ لَيُنۢبَذَنَّ فِي ٱلۡحُطَمَةِ ٤
Kalla layum ba zanna fil hutamah
કદાપિ નહીં, આ તો જરૂર તોડી ફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે
🎤 Your recording:
104:5
🔁 0/5
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحُطَمَةُ ٥
Wa maa adraaka mal-hutamah
અને તને શું ખબર કે આ આગ કેવી હશે
🎤 Your recording:
104:6
🔁 0/5
نَارُ ٱللَّهِ ٱلۡمُوقَدَةُ ٦
Narul laahil-mooqada
તે અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે
🎤 Your recording:
104:7
🔁 0/5
ٱلَّتِي تَطَّلِعُ عَلَى ٱلۡأَفۡـِٔدَةِ ٧
Al latee tat tali`u `alalafidah
જે હૃદયો પર ચઢતી જશે
🎤 Your recording:
104:8
🔁 0/5
إِنَّهَا عَلَيۡهِم مُّؤۡصَدَةٌ ٨
Innaha `alaihim moosada
તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે
🎤 Your recording:
104:9
🔁 0/5
فِي عَمَدٍ مُّمَدَّدَةِۭ ٩
Fee `amadim-mu mad dadah
મોટા મોટા સ્તંભોમાં
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.
العربيةEnglishBahasa IndonesiaTürkçeРусскийفارسیFrançaisاردوবাংলাDeutschEspañol中文हिन्दीPortuguêsItalianoภาษาไทยPolskiNederlandsShqipKiswahiliO'zbekதமிழ்MelayuBosanskiSoomaaliAzərbaycanکوردی한국어日本語SvenskaDanskNorskپښتوമലയാളംසිංහලTamazightHausaአማርኛБългарскиТоҷикӣҚазақшаFilipinoسنڌيYorùbáFulfuldeТатарчаئۇيغۇرچەКыргызчаਪੰਜਾਬੀJawaతెలుగుမြန်မာગુજરાતીOromoमराठीTiếng ViệtMalagasyНохчийнWolofދިވެހިಕನ್ನಡУкраїнськаΕλληνικάქართულიខ្មែរدریQafar afMaranaoनेपाली
પવિત્ર કુરાન
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers







