સૂરા અલ-હુમઝા pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા અલ-હુમઝા pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-હુમઝા ભાષાંતર. સૂરા અલ-હુમઝા (Meccan) 9 આયત.
Related
- સૂરા અલ-હુમઝા ભાષાંતરગુજરાતી
- સૂરા અલ-હુમઝા mp3સાંભળો
- Quran Index ગુજરાતી114
More સૂરા PDF
સૂરા અલ-હુમઝા

ﭢﭣﭤﭥﭦ
104:1
મોટો વિનાશ છે તે દરેક વ્યક્તિ માટે જે મેણા-ટોણા મારનાર, નિંદા કરવા વાળો હોય
ﭧﭨﭩﭪﭫ
104:2
જે ધન એકઠું કરતો જાય અને ગણતો જાય
ﭬﭭﭮﭯﭰ
104:3
તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે
ﭱﭲﭳﭴﭵﭶ
104:4
કદાપિ નહીં, આ તો જરૂર તોડી ફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે
ﭷﭸﭹﭺﭻ
104:5
અને તને શું ખબર કે આ આગ કેવી હશે
ﭼﭽﭾﭿ
104:6
તે અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે
ﮀﮁﮂﮃﮄ
104:7
જે હૃદયો પર ચઢતી જશે
ﮅﮆﮇﮈ
104:8
તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે
ﮉﮊﮋﮌ
104:9
મોટા મોટા સ્તંભોમાં
પવિત્ર કુરાન
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







