સૂરા અલ-હુમઝા અરબી અને ગુજરાતી

સૂરા અલ-હુમઝાને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (9 આયત — مكية). અલ-હુમઝા સાંભળો, અલ-હુમઝા ભાષાંતર, અલ-હુમઝા mp3, અલ-હુમઝા pdf.

સૂરા અલ-હુમઝા વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ ۝١
📖 ભાષાંતર આયત 1
મોટો વિનાશ છે તે દરેક વ્યક્તિ માટે જે મેણા-ટોણા મારનાર, નિંદા કરવા વાળો હોય
الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ ۝٢
📖 ભાષાંતર આયત 2
જે ધન એકઠું કરતો જાય અને ગણતો જાય
يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ ۝٣
📖 ભાષાંતર આયત 3
તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે
كَلَّا ۖ لَيُنبَذَنَّ فِي الْحُطَمَةِ ۝٤
📖 ભાષાંતર આયત 4
કદાપિ નહીં, આ તો જરૂર તોડી ફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે
وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ ۝٥
📖 ભાષાંતર આયત 5
અને તને શું ખબર કે આ આગ કેવી હશે
نَارُ اللَّهِ الْمُوقَدَةُ ۝٦
📖 ભાષાંતર આયત 6
તે અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે
الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ ۝٧
📖 ભાષાંતર આયત 7
જે હૃદયો પર ચઢતી જશે
إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌ ۝٨
📖 ભાષાંતર આયત 8
તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે
فِي عَمَدٍ مُّمَدَّدَةٍ ۝٩
📖 ભાષાંતર આયત 9
મોટા મોટા સ્તંભોમાં
← 103 અલ-હુમઝા (104/114) 105 →
વાંચો સૂરા અલ-હુમઝા ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

104الهمزة Al-Humazah 📚 9 આયત مكية



પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers