🔥 0 day streak
0/8
99:1
🔁 0/5
إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا ١
Izaa zul zilatil ardu zil zaalaha
જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે
🎤 Your recording:
99:2
🔁 0/5
وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا ٢
Wa akh rajatil ardu athqaalaha
અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે
🎤 Your recording:
99:3
🔁 0/5
وَقَالَ ٱلۡإِنسَٰنُ مَا لَهَا ٣
Wa qaalal insaanu ma laha
માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ
🎤 Your recording:
99:4
🔁 0/5
يَوۡمَئِذٍ تُحَدِّثُ أَخۡبَارَهَا ٤
Yawmaa izin tuhad dithu akhbaaraha
તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે
🎤 Your recording:
99:5
🔁 0/5
بِأَنَّ رَبَّكَ أَوۡحَىٰ لَهَا ٥
Bi-anna rabbaka awhaa laha
એટલા માટે કે તારા પાલનહારે તેને આદેશ આપ્યો હશે
🎤 Your recording:
99:6
🔁 0/5
يَوۡمَئِذٍ يَصۡدُرُ ٱلنَّاسُ أَشۡتَاتًا لِّيُرَوۡاْ أَعۡمَٰلَهُمۡ ٦
Yawma iziy yas durun naasu ash tatal liyuraw a`maalahum
તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે
🎤 Your recording:
99:7
🔁 0/5
فَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ خَيۡرًا يَرَهُۥ ٧
Famaiy ya`mal mithqala zarratin khai raiy-yarah
બસ ! જેણે રજભાર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે
🎤 Your recording:
99:8
🔁 0/5
وَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُۥ ٨
Wa maiy-y`amal mithqala zarratin sharraiy-yarah
અને જેણે રજભાર બુરાઇ કરી હશે, તે તેને જોઇ લેશે
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.
العربيةEnglishBahasa IndonesiaTürkçeРусскийفارسیFrançaisاردوবাংলাDeutschEspañol中文हिन्दीPortuguêsItalianoภาษาไทยPolskiNederlandsShqipKiswahiliO'zbekதமிழ்MelayuBosanskiSoomaaliAzərbaycanکوردی한국어日本語SvenskaDanskNorskپښتوമലയാളംසිංහලTamazightHausaአማርኛБългарскиТоҷикӣҚазақшаFilipinoسنڌيYorùbáFulfuldeТатарчаئۇيغۇرچەКыргызчаਪੰਜਾਬੀJawaతెలుగుမြန်မာગુજરાતીOromoमराठीTiếng ViệtMalagasyНохчийнWolofދިވެހިಕನ್ನಡУкраїнськаΕλληνικάქართულიខ្មែរدریQafar afMaranaoनेपाली
પવિત્ર કુરાન
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers







