PDF —
8 આયત Medinan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અઝ-ઝલઝલા pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અઝ-ઝલઝલા pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અઝ-ઝલઝલા ભાષાંતર. સૂરા અઝ-ઝલઝલા (Medinan) 8 આયત.



8 આયત · Medinan · ગુજરાતી
bismillah
ﮅﮆﮇﮈﮉ
99:1 જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે
ﮊﮋﮌﮍ
99:2 અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે
ﮎﮏﮐﮑﮒ
99:3 માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ
ﮓﮔﮕﮖ
99:4 તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે
ﮗﮘﮙﮚﮛ
99:5 એટલા માટે કે તારા પાલનહારે તેને આદેશ આપ્યો હશે
ﮜﮝﮞﮟﮠﮡﮢ
99:6 તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે
ﮣﮤﮥﮦﮧﮨﮩ
99:7 બસ ! જેણે રજભાર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે
ﮪﮫﮬﮭﮮﮯﮰ
99:8 અને જેણે રજભાર બુરાઇ કરી હશે, તે તેને જોઇ લેશે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers