🔥 0 day streak
📖 Long surah — split into smaller parts to help you focus (11 આયત)
📚 All Surahs
30%
🎤 Tap the microphone icon 🎙️ next to any verse to record yourself reciting it, then listen back and compare with the reciter.
0/11
100:1 🔁 0/5
وَٱلۡعَٰدِيَٰتِ ضَبۡحًا  ۝١
Wal`aadi yaati dabha
હાંફતા દોડનારા ઘોડાઓના સોગંદ
🎤 Your recording:
100:2 🔁 0/5
فَٱلۡمُورِيَٰتِ قَدۡحًا  ۝٢
Fal moori yaati qadha
પછી ટાપ મારીને અંગારા ખેરનારાઓના સોગંદ
🎤 Your recording:
100:3 🔁 0/5
فَٱلۡمُغِيرَٰتِ صُبۡحًا  ۝٣
Fal mugheeraati subha
પછી વહેલી સવારે છાપા મારનારના સોગંદ
🎤 Your recording:
100:4 🔁 0/5
فَأَثَرۡنَ بِهِۦ نَقۡعًا  ۝٤
Fa atharna bihee naq`a
બસ ! તે વખતે ધુળની ડમરીઓ ઉડાવે છે
🎤 Your recording:
100:5 🔁 0/5
فَوَسَطۡنَ بِهِۦ جَمۡعًا  ۝٥
Fawa satna bihee jam`a
પછી તેની સાથે લશકરના ટોળામાં ઘુસી જાય છે
🎤 Your recording:
100:6 🔁 0/5
إِنَّ ٱلۡإِنسَٰنَ لِرَبِّهِۦ لَكَنُودٌ  ۝٦
Innal-insana lirabbihee lakanood
ખરેખર માનવી પોતાના પાલનહાર નો ખુબ જ અપકારી છે
🎤 Your recording:
100:7 🔁 0/5
وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ  ۝٧
Wa innahu `alaa zaalika la shaheed
અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે
🎤 Your recording:
100:8 🔁 0/5
وَإِنَّهُۥ لِحُبِّ ٱلۡخَيۡرِ لَشَدِيدٌ  ۝٨
Wa innahu lihubbil khairi la shadeed
તે માલના મોંહ માં પણ સખત છે
🎤 Your recording:
100:9 🔁 0/5
۞ أَفَلَا يَعۡلَمُ إِذَا بُعۡثِرَ مَا فِي ٱلۡقُبُورِ  ۝٩
Afala ya`lamu iza b`uthira ma filquboor
શું તેને તે સમય ની ખબર નથી જ્યારે કબરો માં જે (કંઇ) છે, કાઢી લેવામાં આવશે
🎤 Your recording:
100:10 🔁 0/5
وَحُصِّلَ مَا فِي ٱلصُّدُورِ  ۝١٠
Wa hussila maa fis sudoor
અને હૃદયો ની છુપી વાતો કાઢી નાખવામાં આવશે
🎤 Your recording:
100:11 🔁 0/5
إِنَّ رَبَّهُم بِهِمۡ يَوۡمَئِذٍ لَّخَبِيرُۢ  ۝١١
Inna rabbahum bihim yauma `izil la khabeer
ચોક્કસપણે તેમનો પાલનહાર તે દિવસે તેમની અવસ્થાથી વાકેફ હશે
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.

🎉
🎊 Well Done! Memorization Complete
Mishary Rashid Alafasy
Mahmoud Khalil Al-Husary
Abdurrahman As-Sudais
Mohamed Siddiq Al-Minshawi
Abdul Basit Abdul Samad
Ali Al-Hudhaify
Ahmed ibn Ali al-Ajamy
Abu Bakr Ash-Shaatree
Muhammad Ayyoub
Abdullah Basfar
Abdullah Al-Juhani
Maher Al Muaiqly
0:00
0:00
-

પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers