સૂરા અઝ-ઝલઝલા અરબી અને ગુજરાતી

સૂરા અઝ-ઝલઝલાને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (8 આયત — مدنية). અઝ-ઝલઝલા સાંભળો, અઝ-ઝલઝલા ભાષાંતર, અઝ-ઝલઝલા mp3, અઝ-ઝલઝલા pdf.

સૂરા અઝ-ઝલઝલા વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا ۝١
📖 ભાષાંતર આયત 1
જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે
وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا ۝٢
📖 ભાષાંતર આયત 2
અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે
وَقَالَ الْإِنسَانُ مَا لَهَا ۝٣
📖 ભાષાંતર આયત 3
માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ
يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا ۝٤
📖 ભાષાંતર આયત 4
તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે
بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا ۝٥
📖 ભાષાંતર આયત 5
એટલા માટે કે તારા પાલનહારે તેને આદેશ આપ્યો હશે
يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ ۝٦
📖 ભાષાંતર આયત 6
તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે
فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ ۝٧
📖 ભાષાંતર આયત 7
બસ ! જેણે રજભાર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે
وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ ۝٨
📖 ભાષાંતર આયત 8
અને જેણે રજભાર બુરાઇ કરી હશે, તે તેને જોઇ લેશે
← 98 અઝ-ઝલઝલા (99/114) 100 →
વાંચો સૂરા અઝ-ઝલઝલા ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

99الزلزلة Az-Zalzalah 📚 8 આયત مدنية



પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers