سورة التين بالغوجاراتية
સોગંદ છે અંજીર અને જેતૂનના |
અને તૂરે સીનીન્ ના (એક પર્વત નું નામ) |
અને તે શાંતિવાળા શહેરના |
નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ |
પછી તેને નીચા માં નીચો કરી દીધો |
إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ(6) પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે જે કદી ખત્મ નહીં થાય |
બસ ! તને બદલાના દિવસને જુઠલાવવા પર કઇ વસ્તુ ઉભારે છે |
શું અલ્લાહ તઆલા (બધા) નિર્ણયકર્તાઓ નો નિર્ણયકર્તા નથી |
المزيد من السور باللغة الغوجاراتية:
تحميل سورة التين بصوت أشهر القراء :
قم باختيار القارئ للاستماع و تحميل سورة التين كاملة بجودة عالية
أحمد العجمي
خالد الجليل
سعد الغامدي
سعود الشريم
عبد الباسط
عبد الله الجهني
علي الحذيفي
فارس عباد
ماهر المعيقلي
محمد جبريل
المنشاوي
الحصري
مشاري العفاسي
ناصر القطامي
ياسر الدوسري
Thursday, November 21, 2024
لا تنسنا من دعوة صالحة بظهر الغيب