અત-તીન · 4/8
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અત-તીન
لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي أَحْسَنِ تَقْوِيمٍ ۝٤
Laqad khalaqnal insaana fee ahsani taqweem
📖 ગુજરાતીમાં
નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 2-6 — સૂરા અત-તીન

2وَطُورِ سِينِينَ
અને તૂરે સીનીન્ ના (એક પર્વત નું નામ)
3وَهَٰذَا الْبَلَدِ الْأَمِينِ
અને તે શાંતિવાળા શહેરના
4لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي أَحْسَنِ تَقْوِيمٍ
નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ
5ثُمَّ رَدَدْنَاهُ أَسْفَلَ سَافِلِينَ
પછી તેને નીચા માં નીચો કરી દીધો
6إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ
પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે જે કદી ખત્મ નહીં થાય
અત-તીનકુરાન સૂચિ
8આયત
MeccanRevelation
4આયત

ભાષાંતર — અત-તીન 4

સૂરા અત-તીન આયત 4 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ

સૂરા આયત 4/8 — સૂરા અત-તીન التين (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અત-તીન સાંભળો, સૂરા અત-તીન ભાષાંતર, સૂરા અત-તીન mp3, સૂરા અત-તીન pdf. આયત 2–6. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers