🔥 0 day streak
0/11
101:1
🔁 0/5
ٱلۡقَارِعَةُ ١
Al qaari`ah
ખટખટાવી નાખનાર
🎤 Your recording:
101:2
🔁 0/5
مَا ٱلۡقَارِعَةُ ٢
Mal qaariah
શું છે તે ખટખટાવી નાખનાર
🎤 Your recording:
101:3
🔁 0/5
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡقَارِعَةُ ٣
Wa maa adraaka mal qaari`ah
તને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે
🎤 Your recording:
101:4
🔁 0/5
يَوۡمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلۡفَرَاشِ ٱلۡمَبۡثُوثِ ٤
Yauma ya koonun naasu kal farashil mabthooth
જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે
🎤 Your recording:
101:5
🔁 0/5
وَتَكُونُ ٱلۡجِبَالُ كَٱلۡعِهۡنِ ٱلۡمَنفُوشِ ٥
Wa ta koonul jibalu kal `ihnil manfoosh
અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે
🎤 Your recording:
101:6
🔁 0/5
فَأَمَّا مَن ثَقُلَتۡ مَوَٰزِينُهُۥ ٦
Fa-amma man thaqulat mawa zeenuh
પછી જેના પલ્લા ભારે હશે
🎤 Your recording:
101:7
🔁 0/5
فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ ٧
Fahuwa fee `ishatir raadiyah
તો તેઓ મનપસંદ એશઆરામ માં હશે
🎤 Your recording:
101:8
🔁 0/5
وَأَمَّا مَنۡ خَفَّتۡ مَوَٰزِينُهُۥ ٨
Wa amma man khaffat mawa zeenuh
અને જેના પલ્લાઓ હલ્કા હશે
🎤 Your recording:
101:9
🔁 0/5
فَأُمُّهُۥ هَاوِيَةٌ ٩
Fa-ummuhu haawiyah
તેમનું ઠેકાણું હાવિયહ છે
🎤 Your recording:
101:10
🔁 0/5
وَمَآ أَدۡرَىٰكَ مَا هِيَهۡ ١٠
Wa maa adraaka maa hiyah
તને શું ખબર કે તે શું છે
🎤 Your recording:
101:11
🔁 0/5
نَارٌ حَامِيَةُۢ ١١
Naarun hamiyah
ભડકે બળતી આગ (છે)
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.
العربيةEnglishBahasa IndonesiaTürkçeРусскийفارسیFrançaisاردوবাংলাDeutschEspañol中文हिन्दीPortuguêsItalianoภาษาไทยPolskiNederlandsShqipKiswahiliO'zbekதமிழ்MelayuBosanskiSoomaaliAzərbaycanکوردی한국어日本語SvenskaDanskNorskپښتوമലയാളംසිංහලTamazightHausaአማርኛБългарскиТоҷикӣҚазақшаFilipinoسنڌيYorùbáFulfuldeТатарчаئۇيغۇرچەКыргызчаਪੰਜਾਬੀJawaతెలుగుမြန်မာગુજરાતીOromoमराठीTiếng ViệtMalagasyНохчийнWolofދިވެހިಕನ್ನಡУкраїнськаΕλληνικάქართულიខ្មែរدریQafar afMaranaoनेपाली
પવિત્ર કુરાન
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers







