સૂરા અલ-કારિયા pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા અલ-કારિયા pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-કારિયા ભાષાંતર. સૂરા અલ-કારિયા (Meccan) 11 આયત.
Related
- સૂરા અલ-કારિયા ભાષાંતરગુજરાતી
- સૂરા અલ-કારિયા mp3સાંભળો
- Quran Index ગુજરાતી114
More સૂરા PDF
સૂરા અલ-કારિયા

ﭴﭵ
101:1
ખટખટાવી નાખનાર
ﭶﭷﭸ
101:2
શું છે તે ખટખટાવી નાખનાર
ﭹﭺﭻﭼﭽ
101:3
તને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે
ﭾﭿﮀﮁﮂﮃ
101:4
જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે
ﮄﮅﮆﮇﮈ
101:5
અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે
ﮉﮊﮋﮌﮍ
101:6
પછી જેના પલ્લા ભારે હશે
ﮎﮏﮐﮑﮒ
101:7
તો તેઓ મનપસંદ એશઆરામ માં હશે
ﮓﮔﮕﮖﮗ
101:8
અને જેના પલ્લાઓ હલ્કા હશે
ﮘﮙﮚ
101:9
તેમનું ઠેકાણું હાવિયહ છે
ﮛﮜﮝﮞﮟ
101:10
તને શું ખબર કે તે શું છે
ﮠﮡﮢ
101:11
ભડકે બળતી આગ (છે)
પવિત્ર કુરાન
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







