સૂરા અલ-કારિયા અરબી અને ગુજરાતી

સૂરા અલ-કારિયાને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (11 આયત — مكية). અલ-કારિયા સાંભળો, અલ-કારિયા ભાષાંતર, અલ-કારિયા mp3, અલ-કારિયા pdf.

સૂરા અલ-કારિયા વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
الْقَارِعَةُ ۝١
📖 ભાષાંતર આયત 1
ખટખટાવી નાખનાર
مَا الْقَارِعَةُ ۝٢
📖 ભાષાંતર આયત 2
શું છે તે ખટખટાવી નાખનાર
وَمَا أَدْرَاكَ مَا الْقَارِعَةُ ۝٣
📖 ભાષાંતર આયત 3
તને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે
يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ ۝٤
📖 ભાષાંતર આયત 4
જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે
وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنفُوشِ ۝٥
📖 ભાષાંતર આયત 5
અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે
فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ ۝٦
📖 ભાષાંતર આયત 6
પછી જેના પલ્લા ભારે હશે
فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ ۝٧
📖 ભાષાંતર આયત 7
તો તેઓ મનપસંદ એશઆરામ માં હશે
وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ ۝٨
📖 ભાષાંતર આયત 8
અને જેના પલ્લાઓ હલ્કા હશે
فَأُمُّهُ هَاوِيَةٌ ۝٩
📖 ભાષાંતર આયત 9
તેમનું ઠેકાણું હાવિયહ છે
وَمَا أَدْرَاكَ مَا هِيَهْ ۝١٠
📖 ભાષાંતર આયત 10
તને શું ખબર કે તે શું છે
نَارٌ حَامِيَةٌ ۝١١
📖 ભાષાંતર આયત 11
ભડકે બળતી આગ (છે)
← 100 અલ-કારિયા (101/114) 102 →
વાંચો સૂરા અલ-કારિયા ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

101القارعة Al-Qari'ah 📚 11 આયત مكية



પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers