🔥 0 day streak
📖 Long surah — split into smaller parts to help you focus (19 આયત)
📚 All Surahs
30%
🎤 Tap the microphone icon 🎙️ next to any verse to record yourself reciting it, then listen back and compare with the reciter.
0/19
87:1 🔁 0/5
سَبِّحِ ٱسۡمَ رَبِّكَ ٱلۡأَعۡلَى  ۝١
Sabbihisma Rabbikal A`laa
પોતાના સર્વોચ્ચ પાલનહારના નામની પવિત્રતા બયાન કર
🎤 Your recording:
87:2 🔁 0/5
ٱلَّذِي خَلَقَ فَسَوَّىٰ  ۝٢
Allazee khalaqa fasawwaa
જેણે સર્જન કર્યુ અને ઠીક-ઠાક કર્યો
🎤 Your recording:
87:3 🔁 0/5
وَٱلَّذِي قَدَّرَ فَهَدَىٰ  ۝٣
Wallazee qaddara fahadaa
અને જેણે (ઠીક-ઠાક) ભાગ્ય બનાવ્યું અને પછી માર્ગ બતાવ્યો
🎤 Your recording:
87:4 🔁 0/5
وَٱلَّذِيٓ أَخۡرَجَ ٱلۡمَرۡعَىٰ  ۝٤
Wallazeee akhrajal mar`aa
અને જેણે તાજી વનસ્પતિઓ ઉપજાવી
🎤 Your recording:
87:5 🔁 0/5
فَجَعَلَهُۥ غُثَآءً أَحۡوَىٰ  ۝٥
Faja`alahoo ghusaaa`an ahwaa
પછી તેણે તેને (સુકાવીને) કાળો કચરો બનાવી દીધો
🎤 Your recording:
87:6 🔁 0/5
سَنُقۡرِئُكَ فَلَا تَنسَىٰٓ  ۝٦
Sanuqri`uka falaa tansaaa
અમે તમને પઢાવીશુ પછી તમે નહીં ભુલો
🎤 Your recording:
87:7 🔁 0/5
إِلَّا مَا شَآءَ ٱللَّهُۚ إِنَّهُۥ يَعۡلَمُ ٱلۡجَهۡرَ وَمَا يَخۡفَىٰ  ۝٧
Illaa maa shaaa`al laah; innahoo ya`lamul jahra wa maa yakhfaa
સિવાય જે કંઇ અલ્લાહ ઇચ્છે, તે જાહેર અને છુપી (વાતોને પણ) જાણે છે
🎤 Your recording:
87:8 🔁 0/5
وَنُيَسِّرُكَ لِلۡيُسۡرَىٰ  ۝٨
Wa nu-yassiruka lilyusraa
અમે તમારા માટે સરળતા પેદા કરી દઇશું
🎤 Your recording:
87:9 🔁 0/5
فَذَكِّرۡ إِن نَّفَعَتِ ٱلذِّكۡرَىٰ  ۝٩
Fazakkir in nafa`atizzikraa
તો તમે શિખામણ આપતા રહો, જો શિખામણ લાભદાયક હોય
🎤 Your recording:
87:10 🔁 0/5
سَيَذَّكَّرُ مَن يَخۡشَىٰ  ۝١٠
Sa yazzakkaru maiyakhshaa
ડરવાવાળો તો શિખામણ ગ્રહણ કરશે
🎤 Your recording:
87:11 🔁 0/5
وَيَتَجَنَّبُهَا ٱلۡأَشۡقَى  ۝١١
Wa yatajannabuhal ashqaa
(હા) દુર્ભાગી તેનાથી દૂર રહેશે
🎤 Your recording:
87:12 🔁 0/5
ٱلَّذِي يَصۡلَى ٱلنَّارَ ٱلۡكُبۡرَىٰ  ۝١٢
Allazee yaslan Naaral kubraa
જે મોટી આગમાં જશે
🎤 Your recording:
87:13 🔁 0/5
ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحۡيَىٰ  ۝١٣
Summa laa yamootu feehaa wa laa yahyaa
ત્યાં ન તો તે મૃત્યુ પામશે ન તો જીવશે. (જાન-કનીની અવસ્થામાં હશે)
🎤 Your recording:
87:14 🔁 0/5
قَدۡ أَفۡلَحَ مَن تَزَكَّىٰ  ۝١٤
Qad aflaha man tazakkaa
ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી જે પવિત્ર થઇ ગયો
🎤 Your recording:
87:15 🔁 0/5
وَذَكَرَ ٱسۡمَ رَبِّهِۦ فَصَلَّىٰ  ۝١٥
Wa zakaras ma Rabbihee fasallaa
અને જેણે પોતાના પાલનહારના નામનું સ્મરણ કર્યુ, અને નમાઝ પઢતો રહ્યો
🎤 Your recording:
87:16 🔁 0/5
بَلۡ تُؤۡثِرُونَ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا  ۝١٦
Bal tu`siroonal hayaatad dunyaa
પરંતુ તમે તો દુનિયાવી જીવનને પ્રાથમિકતા આપો છો
🎤 Your recording:
87:17 🔁 0/5
وَٱلۡأٓخِرَةُ خَيۡرٌ وَأَبۡقَىٰٓ  ۝١٧
Wal Aakhiratu khairunw wa abqaa
અને આખિરત સર્વોત્તમ અને અવિનાશી છે
🎤 Your recording:
87:18 🔁 0/5
إِنَّ هَٰذَا لَفِي ٱلصُّحُفِ ٱلۡأُولَىٰ  ۝١٨
Inna haazaa lafis suhu fil oolaa
આ વાતો પ્રથમ ગ્રંથોમાં પણ છે
🎤 Your recording:
87:19 🔁 0/5
صُحُفِ إِبۡرَٰهِيمَ وَمُوسَىٰ  ۝١٩
Suhufi Ibraaheema wa Moosaa
(એટલે કે) ઇબ્રાહીમ અને મૂસાના ગ્રંથોમાં
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.

🎉
🎊 Well Done! Memorization Complete
Mishary Rashid Alafasy
Mahmoud Khalil Al-Husary
Abdurrahman As-Sudais
Mohamed Siddiq Al-Minshawi
Abdul Basit Abdul Samad
Ali Al-Hudhaify
Ahmed ibn Ali al-Ajamy
Abu Bakr Ash-Shaatree
Muhammad Ayyoub
Abdullah Basfar
Abdullah Al-Juhani
Maher Al Muaiqly
0:00
0:00
-

પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers