🔥 0 day streak
📚 All Surahs
30%
🎤 Tap the microphone icon 🎙️ next to any verse to record yourself reciting it, then listen back and compare with the reciter.
0/17
86:1 🔁 0/5
وَٱلسَّمَآءِ وَٱلطَّارِقِ  ۝١
Wassamaaa`i wattaariq
સોગંદ છે આકાશના અને રાતમાં પ્રગટ થનારના
🎤 Your recording:
86:2 🔁 0/5
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلطَّارِقُ  ۝٢
Wa maaa adraaka mattaariq
તમને ખબર પણ છે કે તે રાતમાં પ્રગટ થનાર શું છે
🎤 Your recording:
86:3 🔁 0/5
ٱلنَّجۡمُ ٱلثَّاقِبُ  ۝٣
Annajmus saaqib
તે ચમકતો તારો છે
🎤 Your recording:
86:4 🔁 0/5
إِن كُلُّ نَفۡسٍ لَّمَّا عَلَيۡهَا حَافِظٌ  ۝٤
In kullu nafsil lammaa `alaihaa haafiz
કોઇ (જીવ) એવો નથી જેના ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તા) ન હોય
🎤 Your recording:
86:5 🔁 0/5
فَلۡيَنظُرِ ٱلۡإِنسَٰنُ مِمَّ خُلِقَ  ۝٥
Fal yanzuril insaanu mimma khuliq
માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે
🎤 Your recording:
86:6 🔁 0/5
خُلِقَ مِن مَّآءٍ دَافِقٍ  ۝٦
Khuliqa mim maaa`in daafiq
તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે
🎤 Your recording:
86:7 🔁 0/5
يَخۡرُجُ مِنۢ بَيۡنِ ٱلصُّلۡبِ وَٱلتَّرَآئِبِ  ۝٧
Yakhruju mim bainissulbi wat taraaa`ib
જે પીઠ અને છાતી વચ્ચેથી નીકળે છે
🎤 Your recording:
86:8 🔁 0/5
إِنَّهُۥ عَلَىٰ رَجۡعِهِۦ لَقَادِرٌ  ۝٨
Innahoo `alaa raj`ihee laqaadir
ચોક્કસપણે તે (અલ્લાહ) તેને ફરીવાર લાવવા પર શક્તિમાન છે
🎤 Your recording:
86:9 🔁 0/5
يَوۡمَ تُبۡلَى ٱلسَّرَآئِرُ  ۝٩
Yawma tublas saraaa`ir
જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે
🎤 Your recording:
86:10 🔁 0/5
فَمَا لَهُۥ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ  ۝١٠
Famaa lahoo min quwwatinw wa laa naasir
તો નહીં હોય તેની પાસે કંઇ શક્તિ, ન સહાયક
🎤 Your recording:
86:11 🔁 0/5
وَٱلسَّمَآءِ ذَاتِ ٱلرَّجۡعِ  ۝١١
Wassamaaa`i zaatir raj
વરસાદવાળા આકાશના સોગંદ
🎤 Your recording:
86:12 🔁 0/5
وَٱلۡأَرۡضِ ذَاتِ ٱلصَّدۡعِ  ۝١٢
Wal ardi zaatis sad
અને ફાટવાવાળી જમીનના સોગંદ
🎤 Your recording:
86:13 🔁 0/5
إِنَّهُۥ لَقَوۡلٌ فَصۡلٌ  ۝١٣
Innahoo laqawlun fasl
વાસ્તવમાં આ (કુરઆન) સંપૂર્ણ ફેસલો કરવાવાળો કલામ છે
🎤 Your recording:
86:14 🔁 0/5
وَمَا هُوَ بِٱلۡهَزۡلِ  ۝١٤
Wa maa huwa bil hazl
આ ઠઠ્ઠા-મજાક (ફાયદા વગરની) વાત નથી
🎤 Your recording:
86:15 🔁 0/5
إِنَّهُمۡ يَكِيدُونَ كَيۡدًا  ۝١٥
Innahum yakeedoona kaidaa
ખરેખર ઇન્કારીઓ યુક્તિ કરી રહ્યા છે
🎤 Your recording:
86:16 🔁 0/5
وَأَكِيدُ كَيۡدًا  ۝١٦
Wa akeedu kaidaa
અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું
🎤 Your recording:
86:17 🔁 0/5
فَمَهِّلِ ٱلۡكَٰفِرِينَ أَمۡهِلۡهُمۡ رُوَيۡدَۢا  ۝١٧
Famahhilil kaafireena amhilhum ruwaidaa
તુ ઇન્કારીઓને સમય આપ, તેમને થોડાક દિવસ છોડી દે
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.

🎉
🎊 Well Done! Memorization Complete
Mishary Rashid Alafasy
Mahmoud Khalil Al-Husary
Abdurrahman As-Sudais
Mohamed Siddiq Al-Minshawi
Abdul Basit Abdul Samad
Ali Al-Hudhaify
Ahmed ibn Ali al-Ajamy
Abu Bakr Ash-Shaatree
Muhammad Ayyoub
Abdullah Basfar
Abdullah Al-Juhani
Maher Al Muaiqly
0:00
0:00
-

પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers