🔥 0 day streak
0/20
90:1
🔁 0/5
لَآ أُقۡسِمُ بِهَٰذَا ٱلۡبَلَدِ ١
Laaa uqsimu bihaazal balad
હું આ શહેરના સોગંદ ખાઉં છું
🎤 Your recording:
90:2
🔁 0/5
وَأَنتَ حِلُّۢ بِهَٰذَا ٱلۡبَلَدِ ٢
Wa anta hillum bihaazal balad
અને તમે આ શહેરમાં રહો છો
🎤 Your recording:
90:3
🔁 0/5
وَوَالِدٍ وَمَا وَلَدَ ٣
Wa waalidinw wa maa walad
અને (સોગંદ છે) માનવીઓ ના પિતા અને સંતાનના
🎤 Your recording:
90:4
🔁 0/5
لَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِي كَبَدٍ ٤
Laqad khalaqnal insaana fee kabad
નિ:શંક અમે માનવીનું (ખુબ જ) કષ્ટમાં સર્જન કર્યુ છે
🎤 Your recording:
90:5
🔁 0/5
أَيَحۡسَبُ أَن لَّن يَقۡدِرَ عَلَيۡهِ أَحَدٌ ٥
Ayahsabu al-lai yaqdira `alaihi ahad
શું તે એમ ધારે છે કે તેના પર કોઇ કાબુ નહીં પામે
🎤 Your recording:
90:6
🔁 0/5
يَقُولُ أَهۡلَكۡتُ مَالًا لُّبَدًا ٦
Yaqoolu ahlaktu maalal lubadaa
કહેતો (ફરે) છે કે મેં તો પુષ્કળ ધન વેડફી નાખ્યું
🎤 Your recording:
90:7
🔁 0/5
أَيَحۡسَبُ أَن لَّمۡ يَرَهُۥٓ أَحَدٌ ٧
Ayahsabu al lam yarahooo ahad
શું (એમ) સમજે છે કે કોઇએ તેને જોયો (પણ) નથી
🎤 Your recording:
90:8
🔁 0/5
أَلَمۡ نَجۡعَل لَّهُۥ عَيۡنَيۡنِ ٨
Alam naj`al lahoo `aynayn
શું અમે તેની બન્ને આંખો નથી બનાવી
🎤 Your recording:
90:9
🔁 0/5
وَلِسَانًا وَشَفَتَيۡنِ ٩
Wa lisaananw wa shafatayn
અને જીભ અને હોઠ (નથી બનાવ્યા)
🎤 Your recording:
90:10
🔁 0/5
وَهَدَيۡنَٰهُ ٱلنَّجۡدَيۡنِ ١٠
Wa hadaynaahun najdayn
અમે દેખાડી દીધા તેને બન્ને માર્ગ
🎤 Your recording:
90:11
🔁 0/5
فَلَا ٱقۡتَحَمَ ٱلۡعَقَبَةَ ١١
Falaq tahamal-`aqabah
પરંતુ તેનાથી ઘાટીમાં પસાર થવાનું ન થઇ શકયું
🎤 Your recording:
90:12
🔁 0/5
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡعَقَبَةُ ١٢
Wa maaa adraaka mal`aqabah
અને શું ખબર પડી કે ઘાટી શું છે
🎤 Your recording:
90:13
🔁 0/5
فَكُّ رَقَبَةٍ ١٣
Fakku raqabah
કોઇ ગળા (બાંદી- બાંદીઓ) ને મુક્ત કરાવવું
🎤 Your recording:
90:14
🔁 0/5
أَوۡ إِطۡعَٰمٌ فِي يَوۡمٍ ذِي مَسۡغَبَةٍ ١٤
Aw it`aamun fee yawmin zee masghabah
અથવા તો ભુખમરા ના દિવસે ભોજન કરાવવું
🎤 Your recording:
90:15
🔁 0/5
يَتِيمًا ذَا مَقۡرَبَةٍ ١٥
Yateeman zaa maqrabah
કોઇ સંબધીઓ માં ના અનાથ ને
🎤 Your recording:
90:16
🔁 0/5
أَوۡ مِسۡكِينًا ذَا مَتۡرَبَةٍ ١٦
Aw miskeenan zaa matrabah
અથવા તો રઝળતા ગરીબ ને
🎤 Your recording:
90:17
🔁 0/5
ثُمَّ كَانَ مِنَ ٱلَّذِينَ ءَامَنُواْ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ وَتَوَاصَوۡاْ بِٱلۡمَرۡحَمَةِ ١٧
Summa kaana minal lazeena aamanoo wa tawaasaw bissabri wa tawaasaw bilmarhamah
ફરી તે લોકો માંથી થઇ જતો જેઓ ઇમાન લાવ્યા અને એક-બીજા ને ધીરજ અને દયા દાખવવાની ભલામણ કરે છે
🎤 Your recording:
90:18
🔁 0/5
أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلۡمَيۡمَنَةِ ١٨
Ulaaa`ika As-haabul maimanah
આ જ લોકો છે જમણી બાજુ વાળા (ખુશહાલ લોકો)
🎤 Your recording:
90:19
🔁 0/5
وَٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِنَا هُمۡ أَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ ١٩
Wallazeena kafaroo bi aayaatinaa hum as-haabul Mash`amah
અને જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તે દુ:ખી લોકો છે
🎤 Your recording:
90:20
🔁 0/5
عَلَيۡهِمۡ نَارٌ مُّؤۡصَدَةُۢ ٢٠
Alaihim naarum mu`sadah
તે જ લોકો પર આગ હશે. ચારેવ બાજુથી ઘેરેલી હશે
🎤 Your recording:
💡 Tap any hidden word to reveal it temporarily — your progress is saved automatically in this browser.
العربيةEnglishBahasa IndonesiaTürkçeРусскийفارسیFrançaisاردوবাংলাDeutschEspañol中文हिन्दीPortuguêsItalianoภาษาไทยPolskiNederlandsShqipKiswahiliO'zbekதமிழ்MelayuBosanskiSoomaaliAzərbaycanکوردی한국어日本語SvenskaDanskNorskپښتوമലയാളംසිංහලTamazightHausaአማርኛБългарскиТоҷикӣҚазақшаFilipinoسنڌيYorùbáFulfuldeТатарчаئۇيغۇرچەКыргызчаਪੰਜਾਬੀJawaతెలుగుမြန်မာગુજરાતીOromoमराठीTiếng ViệtMalagasyНохчийнWolofދިވެހިಕನ್ನಡУкраїнськаΕλληνικάქართულიខ្មែរدریQafar afMaranaoनेपाली
પવિત્ર કુરાન
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers







