સૂરા અલ-બલદ pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા અલ-બલદ pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-બલદ ભાષાંતર. સૂરા અલ-બલદ (Meccan) 20 આયત.
Related
- સૂરા અલ-બલદ ભાષાંતરગુજરાતી
- સૂરા અલ-બલદ mp3સાંભળો
- Quran Index ગુજરાતી114
More સૂરા PDF
સૂરા અલ-બલદ

ﭽﭾﭿﮀﮁ
90:1
હું આ શહેરના સોગંદ ખાઉં છું
ﮂﮃﮄﮅﮆ
90:2
અને તમે આ શહેરમાં રહો છો
ﮇﮈﮉﮊ
90:3
અને (સોગંદ છે) માનવીઓ ના પિતા અને સંતાનના
ﮋﮌﮍﮎﮏﮐ
90:4
નિ:શંક અમે માનવીનું (ખુબ જ) કષ્ટમાં સર્જન કર્યુ છે
ﮑﮒﮓﮔﮕﮖﮗ
90:5
શું તે એમ ધારે છે કે તેના પર કોઇ કાબુ નહીં પામે
ﮘﮙﮚﮛﮜ
90:6
કહેતો (ફરે) છે કે મેં તો પુષ્કળ ધન વેડફી નાખ્યું
ﮝﮞﮟﮠﮡﮢ
90:7
શું (એમ) સમજે છે કે કોઇએ તેને જોયો (પણ) નથી
ﮣﮤﮥﮦﮧ
90:8
શું અમે તેની બન્ને આંખો નથી બનાવી
ﮨﮩﮪ
90:9
અને જીભ અને હોઠ (નથી બનાવ્યા)
ﮫﮬﮭ
90:10
અમે દેખાડી દીધા તેને બન્ને માર્ગ
ﮮﮯﮰﮱ
90:11
પરંતુ તેનાથી ઘાટીમાં પસાર થવાનું ન થઇ શકયું
ﯓﯔﯕﯖﯗ
90:12
અને શું ખબર પડી કે ઘાટી શું છે
ﯘﯙﯚ
90:13
કોઇ ગળા (બાંદી- બાંદીઓ) ને મુક્ત કરાવવું
ﯛﯜﯝﯞﯟﯠﯡ
90:14
અથવા તો ભુખમરા ના દિવસે ભોજન કરાવવું
ﯢﯣﯤﯥ
90:15
કોઇ સંબધીઓ માં ના અનાથ ને
ﯦﯧﯨﯩﯪ
90:16
અથવા તો રઝળતા ગરીબ ને
ﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳﯴ
90:17
ફરી તે લોકો માંથી થઇ જતો જેઓ ઇમાન લાવ્યા અને એક-બીજા ને ધીરજ અને દયા દાખવવાની ભલામણ કરે છે
ﯵﯶﯷﯸ
90:18
આ જ લોકો છે જમણી બાજુ વાળા (ખુશહાલ લોકો)
ﭑﭒﭓﭔﭕﭖﭗ
90:19
અને જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તે દુ:ખી લોકો છે
ﭘﭙﭚﭛ
90:20
તે જ લોકો પર આગ હશે. ચારેવ બાજુથી ઘેરેલી હશે
પવિત્ર કુરાન
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







