સૂરા અલ-આદિયાત અરબી અને ગુજરાતી

સૂરા અલ-આદિયાતને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (11 આયત — مكية). અલ-આદિયાત સાંભળો, અલ-આદિયાત ભાષાંતર, અલ-આદિયાત mp3, અલ-આદિયાત pdf.

સૂરા અલ-આદિયાત વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
وَالْعَادِيَاتِ ضَبْحًا ۝١
📖 ભાષાંતર આયત 1
હાંફતા દોડનારા ઘોડાઓના સોગંદ
فَالْمُورِيَاتِ قَدْحًا ۝٢
📖 ભાષાંતર આયત 2
પછી ટાપ મારીને અંગારા ખેરનારાઓના સોગંદ
فَالْمُغِيرَاتِ صُبْحًا ۝٣
📖 ભાષાંતર આયત 3
પછી વહેલી સવારે છાપા મારનારના સોગંદ
فَأَثَرْنَ بِهِ نَقْعًا ۝٤
📖 ભાષાંતર આયત 4
બસ ! તે વખતે ધુળની ડમરીઓ ઉડાવે છે
فَوَسَطْنَ بِهِ جَمْعًا ۝٥
📖 ભાષાંતર આયત 5
પછી તેની સાથે લશકરના ટોળામાં ઘુસી જાય છે
إِنَّ الْإِنسَانَ لِرَبِّهِ لَكَنُودٌ ۝٦
📖 ભાષાંતર આયત 6
ખરેખર માનવી પોતાના પાલનહાર નો ખુબ જ અપકારી છે
وَإِنَّهُ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ ۝٧
📖 ભાષાંતર આયત 7
અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે
وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ ۝٨
📖 ભાષાંતર આયત 8
તે માલના મોંહ માં પણ સખત છે
۞ أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ ۝٩
📖 ભાષાંતર આયત 9
શું તેને તે સમય ની ખબર નથી જ્યારે કબરો માં જે (કંઇ) છે, કાઢી લેવામાં આવશે
وَحُصِّلَ مَا فِي الصُّدُورِ ۝١٠
📖 ભાષાંતર આયત 10
અને હૃદયો ની છુપી વાતો કાઢી નાખવામાં આવશે
إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌ ۝١١
📖 ભાષાંતર આયત 11
ચોક્કસપણે તેમનો પાલનહાર તે દિવસે તેમની અવસ્થાથી વાકેફ હશે
← 99 અલ-આદિયાત (100/114) 101 →
વાંચો સૂરા અલ-આદિયાત ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

100العاديات Al-'Adiyat 📚 11 આયત مكية

આયત-આયત – સૂરા અલ-આદિયાત — 11 આયત




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers