Surah Ad-Dhuha with Gujarati
وَالضُّحَىٰ(1) સોગંદ છે પ્રકાશિત સમયનાં |
અને સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય |
ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે કંટાળ્યો છે |
નિશ્ર્ચિતપણે તમારા માટે પરિણામ શરૂઆત કરતા ઉત્તમ હશે |
તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશો |
શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું |
અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું |
અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા |
બસ ! તમે અનાથ સાથે કઠોર વ્યવહાર ન કરો |
અને ન માંગવાવાળા ને ધુત્કારો |
અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો |
More surahs in Gujarati:
Download surah Ad-Dhuha with the voice of the most famous Quran reciters :
surah Ad-Dhuha mp3 : choose the reciter to listen and download the chapter Ad-Dhuha Complete with high quality
Ahmed Al Ajmy
Bandar Balila
Khalid Al Jalil
Saad Al Ghamdi
Saud Al Shuraim
Abdul Basit
Abdul Rashid Sufi
Abdullah Basfar
Abdullah Al Juhani
Fares Abbad
Maher Al Muaiqly
Al Minshawi
Al Hosary
Mishari Al-afasi
Yasser Al Dosari
لا تنسنا من دعوة صالحة بظهر الغيب