અદ-દુહા · 3/11
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અદ-દુહા
مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ ۝٣
Ma wad da`aka rabbuka wa ma qalaa
📖 ગુજરાતીમાં
ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે કંટાળ્યો છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-5 — સૂરા અદ-દુહા

1وَالضُّحَىٰ
સોગંદ છે પ્રકાશિત સમયનાં
2وَاللَّيْلِ إِذَا سَجَىٰ
અને સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય
3مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ
ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે કંટાળ્યો છે
4وَلَلْآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَىٰ
નિશ્ર્ચિતપણે તમારા માટે પરિણામ શરૂઆત કરતા ઉત્તમ હશે
5وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰ
તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશો
અદ-દુહાકુરાન સૂચિ
11આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અદ-દુહા 3

સૂરા અદ-દુહા આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો…

સૂરા આયત 3/11 — સૂરા અદ-દુહા الضحى (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અદ-દુહા સાંભળો, સૂરા અદ-દુહા ભાષાંતર, સૂરા અદ-દુહા mp3, સૂરા અદ-દુહા pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers