અદ-દુહા · 6/11
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અદ-દુહા
أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَىٰ ۝٦
Alam ya jidka yateeman fa aawaa
📖 ગુજરાતીમાં
શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 4-8 — સૂરા અદ-દુહા

4وَلَلْآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَىٰ
નિશ્ર્ચિતપણે તમારા માટે પરિણામ શરૂઆત કરતા ઉત્તમ હશે
5وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰ
તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશો
6أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَىٰ
શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું
7وَوَجَدَكَ ضَالًّا فَهَدَىٰ
અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું
8وَوَجَدَكَ عَائِلًا فَأَغْنَىٰ
અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા
અદ-દુહાકુરાન સૂચિ
11આયત
MeccanRevelation
6આયત

ભાષાંતર — અદ-દુહા 6

સૂરા અદ-દુહા આયત 6 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું

સૂરા આયત 6/11 — સૂરા અદ-દુહા الضحى (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અદ-દુહા સાંભળો, સૂરા અદ-દુહા ભાષાંતર, સૂરા અદ-દુહા mp3, સૂરા અદ-દુહા pdf. આયત 4–8. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers