અદ-દુહા · 7/11
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અદ-દુહા
وَوَجَدَكَ ضَالًّا فَهَدَىٰ ۝٧
Wa wa jadaka daal lan fahada
📖 ગુજરાતીમાં
અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું

🎧 સાંભળો


📜 આયત 5-9 — સૂરા અદ-દુહા

5وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰ
તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશો
6أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَىٰ
શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું
7وَوَجَدَكَ ضَالًّا فَهَدَىٰ
અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું
8وَوَجَدَكَ عَائِلًا فَأَغْنَىٰ
અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા
9فَأَمَّا الْيَتِيمَ فَلَا تَقْهَرْ
બસ ! તમે અનાથ સાથે કઠોર વ્યવહાર ન કરો
અદ-દુહાકુરાન સૂચિ
11આયત
MeccanRevelation
7આયત

ભાષાંતર — અદ-દુહા 7

સૂરા અદ-દુહા આયત 7 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું

સૂરા આયત 7/11 — સૂરા અદ-દુહા الضحى (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અદ-દુહા સાંભળો, સૂરા અદ-દુહા ભાષાંતર, સૂરા અદ-દુહા mp3, સૂરા અદ-દુહા pdf. આયત 5–9. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers