📖 0/604 વાંચેલા પાનાં
📄 576
إِنَّهُۥ فَكَّرَ وَقَدَّرَ  ۝١٨ فَقُتِلَ كَيۡفَ قَدَّرَ  ۝١٩ ثُمَّ قُتِلَ كَيۡفَ قَدَّرَ  ۝٢٠ ثُمَّ نَظَرَ  ۝٢١ ثُمَّ عَبَسَ وَبَسَرَ  ۝٢٢ ثُمَّ أَدۡبَرَ وَٱسۡتَكۡبَرَ  ۝٢٣ فَقَالَ إِنۡ هَٰذَآ إِلَّا سِحۡرٌ يُؤۡثَرُ  ۝٢٤ إِنۡ هَٰذَآ إِلَّا قَوۡلُ ٱلۡبَشَرِ  ۝٢٥ سَأُصۡلِيهِ سَقَرَ  ۝٢٦ وَمَآ أَدۡرَىٰكَ مَا سَقَرُ  ۝٢٧ لَا تُبۡقِي وَلَا تَذَرُ  ۝٢٨ لَوَّاحَةٌ لِّلۡبَشَرِ  ۝٢٩ عَلَيۡهَا تِسۡعَةَ عَشَرَ  ۝٣٠ وَمَا جَعَلۡنَآ أَصۡحَٰبَ ٱلنَّارِ إِلَّا مَلَٰٓئِكَةًۖ وَمَا جَعَلۡنَا عِدَّتَهُمۡ إِلَّا فِتۡنَةً لِّلَّذِينَ كَفَرُواْ لِيَسۡتَيۡقِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَيَزۡدَادَ ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِيمَٰنًا وَلَا يَرۡتَابَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَٱلۡمُؤۡمِنُونَ وَلِيَقُولَ ٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ وَٱلۡكَٰفِرُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَٰذَا مَثَلًاۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهۡدِي مَن يَشَآءُۚ وَمَا يَعۡلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَۚ وَمَا هِيَ إِلَّا ذِكۡرَىٰ لِلۡبَشَرِ  ۝٣١ كـَلَّا وَٱلۡقَمَرِ  ۝٣٢ وَٱلَّيۡلِ إِذۡ أَدۡبَرَ  ۝٣٣ وَٱلصُّبۡحِ إِذَآ أَسۡفَرَ  ۝٣٤ إِنَّهَا لَإِحۡدَى ٱلۡكُبَرِ  ۝٣٥ نَذِيرًا لِّلۡبَشَرِ  ۝٣٦ لِمَن شَآءَ مِنكُمۡ أَن يَتَقَدَّمَ أَوۡ يَتَأَخَّرَ  ۝٣٧ كُلُّ نَفۡسِۭ بِمَا كَسَبَتۡ رَهِينَةٌ  ۝٣٨ إِلَّآ أَصۡحَٰبَ ٱلۡيَمِينِ  ۝٣٩ فِي جَنَّٰتٍ يَتَسَآءَلُونَ  ۝٤٠ عَنِ ٱلۡمُجۡرِمِينَ  ۝٤١ مَا سَلَكَكُمۡ فِي سَقَرَ  ۝٤٢ قَالُواْ لَمۡ نَكُ مِنَ ٱلۡمُصَلِّينَ  ۝٤٣ وَلَمۡ نَكُ نُطۡعِمُ ٱلۡمِسۡكِينَ  ۝٤٤ وَكُنَّا نَخُوضُ مَعَ ٱلۡخَآئِضِينَ  ۝٤٥ وَكُنَّا نُكَذِّبُ بِيَوۡمِ ٱلدِّينِ  ۝٤٦ حَتَّىٰٓ أَتَىٰنَا ٱلۡيَقِينُ  ۝٤٧
74:18
إِنَّهُۥ فَكَّرَ وَقَدَّرَ  ۝١٨
જે દિવસે આકાશ ફાટી પડશે, અલ્લાહ તઆલાનું આ વચન થઇને જ રહશે
74:19
فَقُتِلَ كَيۡفَ قَدَّرَ  ۝١٩
નિ:શંક આ શિખામણ છે, બસ ! જે ઇચ્છે તે પોતાના પાલનહાર તરફ જતો માર્ગ અપનાવી લેં
74:20
ثُمَّ قُتِلَ كَيۡفَ قَدَّرَ  ۝٢٠
તમારો પાલનહાર સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેનું એક જૂથ લગભગ બે-તૃતિયાંશ રાત અને અડધી રાત અથવા એક- તૃતિયાંશ રાતમાં તહજ્જુદ (મોડી રાત્રે પઢવામાં આવતી નમાઝ) પઢે છે. અને રાત દિવસનો હિસાબ અલ્લાહ તઆલા પાસે જ છે, તે (ખૂબ) જ જાણે છે કે તમે તેને કદાપી પાળી નહી શકો બસ ! તેણે તમારા પર કૃપા કરી, જેથી જેટલું કુરઆન પઢવું તમારા માટે સરળ હોય તેટલું જ પઢો. તે જાણે છે કે તમારામાંથી કેટલાક બિમાર પણ હશે, કેટલાક બીજા ધરતી પર હરી-ફરીને અલ્લાહ તઆલાની કૃપા (એટલે કે રોજી) પણ શોધશે અને કેટલાક લોકો અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ (ધાર્મિક યુધ્ધ) પણ કરશે, તો તમે જેટલું કુરઆન સરળતાથી પઢી શકો પઢો અને નમાઝ પાબંદીથી પઢતા રહો અને ઝકાત (ધર્મદાન) આપતા રહો અને અલ્લાહ તઆલાને સારૂ ઋણ આપો અને જે સદકાર્ય તમે તમારા માટે આગળ મોકલશો તેને અલ્લાહ તઆલાને ત્યાં અતિઉત્તમ અને બદલામાં ખુબજ વધારે પામશો, અલ્લાહ તઆલા પાસે ક્ષમા માંગતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરનાર કૃપાવાળો છે
74:21
ثُمَّ نَظَرَ  ۝٢١
તેણે ફરી જોયુ
74:22
ثُمَّ عَبَسَ وَبَسَرَ  ۝٢٢
પછી ભંવા ચઢાવ્યા અને મોઢું બગાડ્યુ
74:23
ثُمَّ أَدۡبَرَ وَٱسۡتَكۡبَرَ  ۝٢٣
પછી પૂંઠ ફેરવી અને ઘમંડ કર્યુ
74:24
فَقَالَ إِنۡ هَٰذَآ إِلَّا سِحۡرٌ يُؤۡثَرُ  ۝٢٤
અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે જે નકલ કરવામાં આવે છે
74:25
إِنۡ هَٰذَآ إِلَّا قَوۡلُ ٱلۡبَشَرِ  ۝٢٥
માનવીના કથન સિવાય કશું જ નથી
74:26
سَأُصۡلِيهِ سَقَرَ  ۝٢٦
હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ
74:27
وَمَآ أَدۡرَىٰكَ مَا سَقَرُ  ۝٢٧
અને તને શું ખબર કે જહન્નમ શું છે
74:28
لَا تُبۡقِي وَلَا تَذَرُ  ۝٢٨
ન તે બાકી રાખે છે ન છોડે છે
74:29
لَوَّاحَةٌ لِّلۡبَشَرِ  ۝٢٩
ચામડીને બાળી નાખે છે
74:30
عَلَيۡهَا تِسۡعَةَ عَشَرَ  ۝٣٠
અને તેમાં ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે
74:31
وَمَا جَعَلۡنَآ أَصۡحَٰبَ ٱلنَّارِ إِلَّا مَلَٰٓئِكَةًۖ وَمَا جَعَلۡنَا عِدَّتَهُمۡ إِلَّا فِتۡنَةً لِّلَّذِينَ كَفَرُواْ لِيَسۡتَيۡقِنَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَيَزۡدَادَ ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِيمَٰنًا وَلَا يَرۡتَابَ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَٱلۡمُؤۡمِنُونَ وَلِيَقُولَ ٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ وَٱلۡكَٰفِرُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَٰذَا مَثَلًاۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهۡدِي مَن يَشَآءُۚ وَمَا يَعۡلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَۚ وَمَا هِيَ إِلَّا ذِكۡرَىٰ لِلۡبَشَرِ  ۝٣١
અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યા ફકત ઇન્કારીઓને કસોટી માટે નક્કી કરી છે. જેથી કિતાબવાળા માની લે અને ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને કિતાબવાળા અને ઇમાનવાળા શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે ? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે તેને વિદ્રોહી બનાવી દે છે અને જેને ઇચ્છે છે સત્ય માર્ગ પર લાવી દે છે, તારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ ભરોસો આદમની સંતાનો માટે ખરેખર શિખામણ જ છે
74:32
كـَلَّا وَٱلۡقَمَرِ  ۝٣٢
સાચું કહું છું સોગંદ છે ચંદ્રના
74:33
وَٱلَّيۡلِ إِذۡ أَدۡبَرَ  ۝٣٣
અને રાત્રિના જ્યારે તે પાછી ફરે
74:34
وَٱلصُّبۡحِ إِذَآ أَسۡفَرَ  ۝٣٤
અને સવારના જ્યારે તે પ્રકાશિત થઇ જાય
74:35
إِنَّهَا لَإِحۡدَى ٱلۡكُبَرِ  ۝٣٥
કે (નિ:શંક તે જહન્નમ) મોટી વસ્તુઓમાંથી એક છે
74:36
نَذِيرًا لِّلۡبَشَرِ  ۝٣٦
આદમની સંતાનને ચેતવણી આપનારી
74:37
لِمَن شَآءَ مِنكُمۡ أَن يَتَقَدَّمَ أَوۡ يَتَأَخَّرَ  ۝٣٧
(એટલે) તેને જે તમારાથી આગળ વધવા માગે અથવા પાછા હટવા માંગે
74:38
كُلُّ نَفۡسِۭ بِمَا كَسَبَتۡ رَهِينَةٌ  ۝٣٨
દરેક વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં ગીરો છે
74:39
إِلَّآ أَصۡحَٰبَ ٱلۡيَمِينِ  ۝٣٩
પરંતુ જમણા હાથવાળા
74:40
فِي جَنَّٰتٍ يَتَسَآءَلُونَ  ۝٤٠
કે તેઓ જન્નતોમાં (બેઠેલા) દુરાચારીઓથી
74:41
عَنِ ٱلۡمُجۡرِمِينَ  ۝٤١
પ્રશ્ર્ન કરતા હશે
74:42
مَا سَلَكَكُمۡ فِي سَقَرَ  ۝٤٢
તમને જહન્નમમાં કઇ વસ્તુએ નાખ્યા
74:43
قَالُواْ لَمۡ نَكُ مِنَ ٱلۡمُصَلِّينَ  ۝٤٣
તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા
74:44
وَلَمۡ نَكُ نُطۡعِمُ ٱلۡمِسۡكِينَ  ۝٤٤
ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા
74:45
وَكُنَّا نَخُوضُ مَعَ ٱلۡخَآئِضِينَ  ۝٤٥
અને અમે વાદવિવાદ કરનાર (ઇન્કારીઓ) ને સાથ આપી વાદવિવાદમાં વ્યસ્ત રહેતા હતાં
74:46
وَكُنَّا نُكَذِّبُ بِيَوۡمِ ٱلدِّينِ  ۝٤٦
અને બદલાના દિવસને જૂઠલાવતા હતા
74:47
حَتَّىٰٓ أَتَىٰنَا ٱلۡيَقِينُ  ۝٤٧
અહીં સુધી કે અમે મૃત્યુ સુધી પહોંચી ગયા


📚 29 📄576 / 604



M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
0:00
0:00
-

પવિત્ર કુરાન


Thursday, October 15, 2026

Don't forget us in your sincere prayers