અલ-મુદ્દથ્થિર · 24/56
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુદ્દથ્થિર
فَقَالَ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ يُؤْثَرُ ۝٢٤
Faqaala in haazaaa illaa sihruny yu`sar
📖 ગુજરાતીમાં
અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે જે નકલ કરવામાં આવે છે

🎧 સાંભળો


📜 આયત 22-26 — સૂરા અલ-મુદ્દથ્થિર

22ثُمَّ عَبَسَ وَبَسَرَ
પછી ભંવા ચઢાવ્યા અને મોઢું બગાડ્યુ
23ثُمَّ أَدْبَرَ وَاسْتَكْبَرَ
પછી પૂંઠ ફેરવી અને ઘમંડ કર્યુ
24فَقَالَ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ يُؤْثَرُ
અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે જે નકલ કરવામાં આવે છે
25إِنْ هَٰذَا إِلَّا قَوْلُ الْبَشَرِ
માનવીના કથન સિવાય કશું જ નથી
26سَأُصْلِيهِ سَقَرَ
હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ
અલ-મુદ્દથ્થિરકુરાન સૂચિ
56આયત
MeccanRevelation
24આયત

ભાષાંતર — અલ-મુદ્દથ્થિર 24

સૂરા અલ-મુદ્દથ્થિર આયત 24 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે જે…

સૂરા આયત 24/56 — સૂરા અલ-મુદ્દથ્થિર المدثر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુદ્દથ્થિર સાંભળો, સૂરા અલ-મુદ્દથ્થિર ભાષાંતર, સૂરા અલ-મુદ્દથ્થિર mp3, સૂરા અલ-મુદ્દથ્થિર pdf. આયત 22–26. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers