અલ-મુદ્દથ્થિર · 23/56
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુદ્દથ્થિર
ثُمَّ أَدْبَرَ وَاسْتَكْبَرَ ۝٢٣
Summaa adbara wastakbar
📖 ગુજરાતીમાં
પછી પૂંઠ ફેરવી અને ઘમંડ કર્યુ
🎧 સાંભળો

📜 આયત 21-25 — અલ-મુદ્દથ્થિર

21ثُمَّ نَظَرَ
તેણે ફરી જોયુ
22ثُمَّ عَبَسَ وَبَسَرَ
પછી ભંવા ચઢાવ્યા અને મોઢું બગાડ્યુ
23ثُمَّ أَدْبَرَ وَاسْتَكْبَرَ
પછી પૂંઠ ફેરવી અને ઘમંડ કર્યુ
24فَقَالَ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ يُؤْثَرُ
અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે જે નકલ કરવામાં આવે છે
25إِنْ هَٰذَا إِلَّا قَوْلُ الْبَشَرِ
માનવીના કથન સિવાય કશું જ નથી
અલ-મુદ્દથ્થિરકુરાન સૂચિ
56આયત
MeccanRevelation
23આયત

ભાષાંતર — અલ-મુદ્દથ્થિર 23

સૂરા અલ-મુદ્દથ્થિર આયત 23 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી પૂંઠ ફેરવી અને ઘમંડ કર્યુ

સૂરા આયત 23/56 — અલ-મુદ્દથ્થિર المدثر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુદ્દથ્થિર સાંભળો, અલ-મુદ્દથ્થિર ભાષાંતર, અલ-મુદ્દથ્થિર mp3, અલ-મુદ્દથ્થિર pdf. આયત 21–25. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers