અલ-મુદ્દથ્થિર · 22/56
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુદ્દથ્થિર
ثُمَّ عَبَسَ وَبَسَرَ ۝٢٢
Summa `abasa wa basar
📖 ગુજરાતીમાં
પછી ભંવા ચઢાવ્યા અને મોઢું બગાડ્યુ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 20-24 — સૂરા અલ-મુદ્દથ્થિર

20ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ
તમારો પાલનહાર સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેનું એક જૂથ લગભગ બે-તૃતિયાંશ રાત અને અડધી રાત અથવા એક- તૃતિયાંશ રાતમાં તહજ્જુદ (મોડી રાત્રે પઢવામાં આવતી નમાઝ) પઢે છે. અને રાત દિવસનો હિસાબ અલ્લાહ તઆલા પાસે જ છે, તે (ખૂબ) જ જાણે છે કે તમે તેને કદાપી પાળી નહી શકો બસ ! તેણે તમારા પર કૃપા કરી, જેથી જેટલું કુરઆન પઢવું તમારા માટે સરળ હોય તેટલું જ પઢો. તે જાણે છે કે તમારામાંથી કેટલાક બિમાર પણ હશે, કેટલાક બીજા ધરતી પર હરી-ફરીને અલ્લાહ તઆલાની કૃપા (એટલે કે રોજી) પણ શોધશે અને કેટલાક લોકો અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ (ધાર્મિક યુધ્ધ) પણ કરશે, તો તમે જેટલું કુરઆન સરળતાથી પઢી શકો પઢો અને નમાઝ પાબંદીથી પઢતા રહો અને ઝકાત (ધર્મદાન) આપતા રહો અને અલ્લાહ તઆલાને સારૂ ઋણ આપો અને જે સદકાર્ય તમે તમારા માટે આગળ મોકલશો તેને અલ્લાહ તઆલાને ત્યાં અતિઉત્તમ અને બદલામાં ખુબજ વધારે પામશો, અલ્લાહ તઆલા પાસે ક્ષમા માંગતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરનાર કૃપાવાળો છે
21ثُمَّ نَظَرَ
તેણે ફરી જોયુ
22ثُمَّ عَبَسَ وَبَسَرَ
પછી ભંવા ચઢાવ્યા અને મોઢું બગાડ્યુ
23ثُمَّ أَدْبَرَ وَاسْتَكْبَرَ
પછી પૂંઠ ફેરવી અને ઘમંડ કર્યુ
24فَقَالَ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ يُؤْثَرُ
અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે જે નકલ કરવામાં આવે છે
અલ-મુદ્દથ્થિરકુરાન સૂચિ
56આયત
MeccanRevelation
22આયત

ભાષાંતર — અલ-મુદ્દથ્થિર 22

સૂરા અલ-મુદ્દથ્થિર આયત 22 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી ભંવા ચઢાવ્યા અને મોઢું બગાડ્યુ

સૂરા આયત 22/56 — સૂરા અલ-મુદ્દથ્થિર المدثر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુદ્દથ્થિર સાંભળો, સૂરા અલ-મુદ્દથ્થિર ભાષાંતર, સૂરા અલ-મુદ્દથ્થિર mp3, સૂરા અલ-મુદ્દથ્થિર pdf. આયત 20–24. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers