અલ-મુદ્દથ્થિર · 45/56
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુદ્દથ્થિર
وَكُنَّا نَخُوضُ مَعَ ٱلۡخَآئِضِينَ  ۝٤٥
Wa kunnaa nakhoodu ma`al khaaa`ideen
📖 ગુજરાતીમાં
અને અમે વાદવિવાદ કરનાર (ઇન્કારીઓ) ને સાથ આપી વાદવિવાદમાં વ્યસ્ત રહેતા હતાં
🎧 સાંભળો

📜 આયત 43-47 — અલ-મુદ્દથ્થિર

43قَالُواْ لَمۡ نَكُ مِنَ ٱلۡمُصَلِّينَ 
તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા
44وَلَمۡ نَكُ نُطۡعِمُ ٱلۡمِسۡكِينَ 
ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા
45وَكُنَّا نَخُوضُ مَعَ ٱلۡخَآئِضِينَ 
અને અમે વાદવિવાદ કરનાર (ઇન્કારીઓ) ને સાથ આપી વાદવિવાદમાં વ્યસ્ત રહેતા હતાં
46وَكُنَّا نُكَذِّبُ بِيَوۡمِ ٱلدِّينِ 
અને બદલાના દિવસને જૂઠલાવતા હતા
47حَتَّىٰٓ أَتَىٰنَا ٱلۡيَقِينُ 
અહીં સુધી કે અમે મૃત્યુ સુધી પહોંચી ગયા
અલ-મુદ્દથ્થિરકુરાન સૂચિ
56આયત
MeccanRevelation
45આયત

ભાષાંતર — અલ-મુદ્દથ્થિર 45

સૂરા આયત 45/56 — અલ-મુદ્દથ્થિર المدثر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુદ્દથ્થિર સાંભળો, અલ-મુદ્દથ્થિર ભાષાંતર, અલ-મુદ્દથ્થિર mp3, અલ-મુદ્દથ્થિર pdf. આયત 43–47. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers