અલ-મુદ્દથ્થિર · 46/56
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુદ્દથ્થિર
وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ ۝٤٦
Wa kunnaa nukazzibu bi yawmid Deen
📖 ગુજરાતીમાં
અને બદલાના દિવસને જૂઠલાવતા હતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 44-48 — સૂરા અલ-મુદ્દથ્થિર

44وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِينَ
ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા
45وَكُنَّا نَخُوضُ مَعَ الْخَائِضِينَ
અને અમે વાદવિવાદ કરનાર (ઇન્કારીઓ) ને સાથ આપી વાદવિવાદમાં વ્યસ્ત રહેતા હતાં
46وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ
અને બદલાના દિવસને જૂઠલાવતા હતા
47حَتَّىٰ أَتَانَا الْيَقِينُ
અહીં સુધી કે અમે મૃત્યુ સુધી પહોંચી ગયા
48فَمَا تَنفَعُهُمْ شَفَاعَةُ الشَّافِعِينَ
બસ ! તેમને ભલામણ કરનારાઓની ભલામણ ફાયદો નહીં પહોંચાડે
અલ-મુદ્દથ્થિરકુરાન સૂચિ
56આયત
MeccanRevelation
46આયત

ભાષાંતર — અલ-મુદ્દથ્થિર 46

સૂરા અલ-મુદ્દથ્થિર આયત 46 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને બદલાના દિવસને જૂઠલાવતા હતા

સૂરા આયત 46/56 — સૂરા અલ-મુદ્દથ્થિર المدثر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુદ્દથ્થિર સાંભળો, સૂરા અલ-મુદ્દથ્થિર ભાષાંતર, સૂરા અલ-મુદ્દથ્થિર mp3, સૂરા અલ-મુદ્દથ્થિર pdf. આયત 44–48. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers