અલ-મુદ્દથ્થિર · 32/56
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુદ્દથ્થિર
كَلَّا وَالْقَمَرِ ۝٣٢
Kallaa walqamar
📖 ગુજરાતીમાં
સાચું કહું છું સોગંદ છે ચંદ્રના
🎧 સાંભળો

📜 આયત 30-34 — અલ-મુદ્દથ્થિર

30عَلَيْهَا تِسْعَةَ عَشَرَ
અને તેમાં ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે
31وَمَا جَعَلْنَا أَصْحَابَ النَّارِ إِلَّا مَلَائِكَةً ۙ وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا لِيَسْتَيْقِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَيَزْدَادَ الَّذِينَ آمَنُوا إِيمَانًا ۙ وَلَا يَرْتَابَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْمُؤْمِنُونَ ۙ وَلِيَقُولَ الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ وَالْكَافِرُونَ مَاذَا أَرَادَ اللَّهُ بِهَٰذَا مَثَلًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّهُ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۚ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ ۚ وَمَا هِيَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَرِ
અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યા ફકત ઇન્કારીઓને કસોટી માટે નક્કી કરી છે. જેથી કિતાબવાળા માની લે અને ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને કિતાબવાળા અને ઇમાનવાળા શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે ? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે તેને વિદ્રોહી બનાવી દે છે અને જેને ઇચ્છે છે સત્ય માર્ગ પર લાવી દે છે, તારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ ભરોસો આદમની સંતાનો માટે ખરેખર શિખામણ જ છે
32كَلَّا وَالْقَمَرِ
સાચું કહું છું સોગંદ છે ચંદ્રના
33وَاللَّيْلِ إِذْ أَدْبَرَ
અને રાત્રિના જ્યારે તે પાછી ફરે
34وَالصُّبْحِ إِذَا أَسْفَرَ
અને સવારના જ્યારે તે પ્રકાશિત થઇ જાય
અલ-મુદ્દથ્થિરકુરાન સૂચિ
56આયત
MeccanRevelation
32આયત

ભાષાંતર — અલ-મુદ્દથ્થિર 32

સૂરા અલ-મુદ્દથ્થિર આયત 32 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : સાચું કહું છું સોગંદ છે ચંદ્રના

સૂરા આયત 32/56 — અલ-મુદ્દથ્થિર المدثر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુદ્દથ્થિર સાંભળો, અલ-મુદ્દથ્થિર ભાષાંતર, અલ-મુદ્દથ્થિર mp3, અલ-મુદ્દથ્થિર pdf. આયત 30–34. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers