સૂરા કુરૈશ અરબી અને ગુજરાતી

સૂરા કુરૈશને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (4 આયત — مكية). કુરૈશ સાંભળો, કુરૈશ ભાષાંતર, કુરૈશ mp3, કુરૈશ pdf.

સૂરા કુરૈશ વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
لِإِيلَافِ قُرَيْشٍ ۝١
📖 ભાષાંતર આયત 1
કુરૈશીઓ માં શોખ ઉત્પન્ન થવાને કારણે
إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ ۝٢
📖 ભાષાંતર આયત 2
(એટલે કે) તેમને શિયાળા અને ઉનાળાના સફરથી ટેવાઇ જવા માટે, (તેના ઉપકાર માં)
فَلْيَعْبُدُوا رَبَّ هَٰذَا الْبَيْتِ ۝٣
📖 ભાષાંતર આયત 3
બસ ! તેમણે જોઇએ કે તે જ ઘર ના પાલનહારની બંદગી કરતા રહે
الَّذِي أَطْعَمَهُم مِّن جُوعٍ وَآمَنَهُم مِّنْ خَوْفٍ ۝٤
📖 ભાષાંતર આયત 4
જેણે તેમને ભુખમરા માં ખવડાવ્યું, અને ડર (ભય) માં શાંતિ (અને નિશ્ર્ચિંતતા) આપી
← 105 કુરૈશ (106/114) 107 →
વાંચો સૂરા કુરૈશ ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

106قريش Quraysh 📚 4 આયત مكية



પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers