સૂરા કુરૈશ pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા કુરૈશ pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા કુરૈશ ભાષાંતર. સૂરા કુરૈશ (Meccan) 4 આયત.
Related
- સૂરા કુરૈશ ભાષાંતરગુજરાતી
- સૂરા કુરૈશ mp3સાંભળો
- Quran Index ગુજરાતી114
More સૂરા PDF
સૂરા કુરૈશ

ﭑﭒﭓ
106:1
કુરૈશીઓ માં શોખ ઉત્પન્ન થવાને કારણે
ﭔﭕﭖﭗﭘ
106:2
(એટલે કે) તેમને શિયાળા અને ઉનાળાના સફરથી ટેવાઇ જવા માટે, (તેના ઉપકાર માં)
ﭙﭚﭛﭜﭝ
106:3
બસ ! તેમણે જોઇએ કે તે જ ઘર ના પાલનહારની બંદગી કરતા રહે
ﭞﭟﭠﭡﭢﭣﭤﭥ
106:4
જેણે તેમને ભુખમરા માં ખવડાવ્યું, અને ડર (ભય) માં શાંતિ (અને નિશ્ર્ચિંતતા) આપી
પવિત્ર કુરાન
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







