કુરૈશ · 2/4
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા કુરૈશ
إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ ۝٢
Elaafihim rihlatash shitaa-i wass saif
📖 ગુજરાતીમાં
(એટલે કે) તેમને શિયાળા અને ઉનાળાના સફરથી ટેવાઇ જવા માટે, (તેના ઉપકાર માં)

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-4 — સૂરા કુરૈશ

1لِإِيلَافِ قُرَيْشٍ
કુરૈશીઓ માં શોખ ઉત્પન્ન થવાને કારણે
2إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ
(એટલે કે) તેમને શિયાળા અને ઉનાળાના સફરથી ટેવાઇ જવા માટે, (તેના ઉપકાર માં)
3فَلْيَعْبُدُوا رَبَّ هَٰذَا الْبَيْتِ
બસ ! તેમણે જોઇએ કે તે જ ઘર ના પાલનહારની બંદગી કરતા રહે
4الَّذِي أَطْعَمَهُم مِّن جُوعٍ وَآمَنَهُم مِّنْ خَوْفٍ
જેણે તેમને ભુખમરા માં ખવડાવ્યું, અને ડર (ભય) માં શાંતિ (અને નિશ્ર્ચિંતતા) આપી
કુરૈશકુરાન સૂચિ
4આયત
MeccanRevelation
2આયત

ભાષાંતર — કુરૈશ 2

સૂરા કુરૈશ આયત 2 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળાના સફરથી ટેવાઇ જવા માટે,…

સૂરા આયત 2/4 — સૂરા કુરૈશ قريش (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા કુરૈશ સાંભળો, સૂરા કુરૈશ ભાષાંતર, સૂરા કુરૈશ mp3, સૂરા કુરૈશ pdf. આયત 1–4. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers