સૂરા અલ-માઊન અરબી અને ગુજરાતી

સૂરા અલ-માઊનને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (7 આયત — مكية). અલ-માઊન સાંભળો, અલ-માઊન ભાષાંતર, અલ-માઊન mp3, અલ-માઊન pdf.

સૂરા અલ-માઊન વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ ۝١
📖 ભાષાંતર આયત 1
શું તમે (તેને પણ) જોયો જે બદલાના દિવસને જુઠલાવે છે
فَذَٰلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ ۝٢
📖 ભાષાંતર આયત 2
આ જ તે છે જે અનાથને ધક્કા મારે છે
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ ۝٣
📖 ભાષાંતર આયત 3
અને ગરીબને ખવડાવવાનું પ્રોત્સાહન નથી આપતો
فَوَيْلٌ لِّلْمُصَلِّينَ ۝٤
📖 ભાષાંતર આયત 4
તે નમાઝીઓ માટે ખેદ છે (અને વૈલ નામની જહન્નમની જગ્યા) છે
الَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ ۝٥
📖 ભાષાંતર આયત 5
જે પોતાની નમાઝથી બેપરવાહ છે
الَّذِينَ هُمْ يُرَاءُونَ ۝٦
📖 ભાષાંતર આયત 6
જે દેખાડો કરે છે
وَيَمْنَعُونَ الْمَاعُونَ ۝٧
📖 ભાષાંતર આયત 7
અને સામાન્ય જરૂરિયાતથી રોકે છે
← 106 અલ-માઊન (107/114) 108 →
વાંચો સૂરા અલ-માઊન ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

107الماعون Al-Ma'un 📚 7 આયત مكية



પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers