સૂરા અન-નસ્ર અરબી અને ગુજરાતી

સૂરા અન-નસ્રને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (3 આયત — مدنية). અન-નસ્ર સાંભળો, અન-નસ્ર ભાષાંતર, અન-નસ્ર mp3, અન-નસ્ર pdf.

સૂરા અન-નસ્ર વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ ۝١
📖 ભાષાંતર આયત 1
જ્યારે અલ્લાહની મદદ અને વિજય આવી જાય
وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجًا ۝٢
📖 ભાષાંતર આયત 2
અને તમે લોકોને અલ્લાહના દીનમાં ટોળે-ટોળા આવતા જોઇ લો
فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ ۚ إِنَّهُ كَانَ تَوَّابًا ۝٣
📖 ભાષાંતર આયત 3
તમે પોતાના પાલનહારની “તસ્બીહ” (ગુણગાન) માં લાગી જાવ, પ્રશંસા સાથે અને તેનાથી ક્ષમાની દુઆ માંગ, નિ:શંક તે ખુબ જ ક્ષમા કબુલ કરવાવાળો છે
← 109 અન-નસ્ર (110/114) 111 →
વાંચો સૂરા અન-નસ્ર ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

110النصر An-Nasr 📚 3 આયત مدنية

આયત-આયત – સૂરા અન-નસ્ર — 3 આયત




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers