સૂરા અલ-મસદ અરબી અને ગુજરાતી

સૂરા અલ-મસદને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (5 આયત — مكية). અલ-મસદ સાંભળો, અલ-મસદ ભાષાંતર, અલ-મસદ mp3, અલ-મસદ pdf.

સૂરા અલ-મસદ વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
—
x1
bismillah
تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ ۝١
📖 ભાષાંતર આયત 1
અબૂ લહબ ના બન્ને હાથ તુટી ગયા અને તે (પોતે) બરબાદ થઇ ગયો
مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ ۝٢
📖 ભાષાંતર આયત 2
ન તો તેનું ધન તેના માટે કામ આવ્યું અને ન તો તેની કમાણી
سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ ۝٣
📖 ભાષાંતર આયત 3
તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે
وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ ۝٤
📖 ભાષાંતર આયત 4
અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે
فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ ۝٥
📖 ભાષાંતર આયત 5
તેના ગળામાં કાથીનું દોરડું હશે
← 110 અલ-મસદ (111/114) 112 →
વાંચો સૂરા અલ-મસદ ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

111المسد Al-Masad 📚 5 આયત مكية



પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers