PDF —
3 આયત Medinan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અન-નસ્ર pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અન-નસ્ર pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અન-નસ્ર ભાષાંતર. સૂરા અન-નસ્ર (Medinan) 3 આયત.



3 આયત · Medinan · ગુજરાતી
bismillah
ﭱﭲﭳﭴﭵﭶ
110:1 જ્યારે અલ્લાહની મદદ અને વિજય આવી જાય
ﭷﭸﭹﭺﭻﭼﭽﭾ
110:2 અને તમે લોકોને અલ્લાહના દીનમાં ટોળે-ટોળા આવતા જોઇ લો
ﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇ
110:3 તમે પોતાના પાલનહારની “તસ્બીહ” (ગુણગાન) માં લાગી જાવ, પ્રશંસા સાથે અને તેનાથી ક્ષમાની દુઆ માંગ, નિ:શંક તે ખુબ જ ક્ષમા કબુલ કરવાવાળો છે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers