અન-નસ્ર · 1/3
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નસ્ર
إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ ۝١
Iza jaa-a nas rullahi walfath
📖 ગુજરાતીમાં
જ્યારે અલ્લાહની મદદ અને વિજય આવી જાય

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-3 — સૂરા અન-નસ્ર

1إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ
જ્યારે અલ્લાહની મદદ અને વિજય આવી જાય
2وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجًا
અને તમે લોકોને અલ્લાહના દીનમાં ટોળે-ટોળા આવતા જોઇ લો
3فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ ۚ إِنَّهُ كَانَ تَوَّابًا
તમે પોતાના પાલનહારની “તસ્બીહ” (ગુણગાન) માં લાગી જાવ, પ્રશંસા સાથે અને તેનાથી ક્ષમાની દુઆ માંગ, નિ:શંક તે ખુબ જ ક્ષમા કબુલ કરવાવાળો છે
અન-નસ્રકુરાન સૂચિ
3આયત
MedinanRevelation
1આયત

ભાષાંતર — અન-નસ્ર 1

સૂરા અન-નસ્ર આયત 1 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જ્યારે અલ્લાહની મદદ અને વિજય આવી જાય

સૂરા આયત 1/3 — સૂરા અન-નસ્ર النصر (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નસ્ર સાંભળો, સૂરા અન-નસ્ર ભાષાંતર, સૂરા અન-નસ્ર mp3, સૂરા અન-નસ્ર pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers